શોધખોળ કરો
નીલ અને રૂક્મિણીના વેડિંગ રિસેપ્શનમાં બિગ બી અને રેખા બંને પહોંચ્યા, જુઓ PICS
1/7

બોલીવુડ એક્ટર નીલ નિતિન મુકેશે હાલમાં જ રૂક્મિણી સહાય સાથે ઉદેયપુરમાં લગ્ન કર્યા છે. મુંબઈમાં નીલ અને રૂક્મિણીના રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડના સ્ટાર્સ હાજર રહ્યા હતા.
2/7

Published at : 18 Feb 2017 03:50 PM (IST)
View More























