શોધખોળ કરો

‘Zero’ ફિલ્મનું ટીઝર લૉન્ચ, શાહરૂખ દેખાશે આ એકદમ નવા રૉલમાં, જાણો શું છે કહાની

1/6
ઠીંગુજી શાહરૂખને શશી કપૂર અકીલા અભિનીત જૂની ફિલ્મ 'જબ જબ ફૂલ ખીલે'ના ગીત 'તુમકો હમ પે પ્યાર આયા' ગીતની ધૂન પર નાચતો બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા-કોહલી પણ છે, પરંતુ ટીઝરમાં એમની ભૂમિકાનો કોઈ અણસાર આપવામાં આવ્યો નથી. આ ત્રણેય કલાકાર અગાઉ 'જબ તક હૈ જાન' ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે.

2/6
ફિલ્મનો નાયક ભલે ઠીંગુજી છે. ફિલ્મમાં એ વ્યકિતની શારીરિક ખોડ કરતાં આપણા જીવનમાં લાગણીની અપૂર્ણતા કેટલી બધી હોય છે એની વાત લોકો સામે મુકવામાં આવી છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ નિર્મિત આ ફિલ્મના મુખ્ય પાત્રને 'પાગલ', 'આશિક', 'આવારા' અને બીજા ઘણા શબ્દોથી ઓળખવામાં આવે છે.

3/6
મુંબઇઃ 2018નું વર્ષ સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે એક નવો અવતાર લઇને આવી રહ્યું છે, શાહરૂખ નવા નવા વર્ષમાં અનોખી ભૂમિકામાં પોતાની અપકમિંગ ફિલ્મમાં જોવા મળશે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'ઝીરો'માંનું ટાઇટલ અને ટીઝર નવા વર્ષના પહેલા જ દિવસે લૉન્ચ થઇ ગયું છે, જેમાં શાહરૂખ ખાન ઠીંગુજીના રૉલમાં જોવા મળી રહ્યો છે.

4/6
આ અંગે દિગ્દર્શક આનંદ રાયનું કહેવું છે કે, મારે મતે આ ફિલ્મ માટે શાહરૂખને પસંદ કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો, કારણ કે મારે એક ઈન્ટેલિજન્ટ એકટરની જરૂર હતી. આ ફિલ્મ વિશે તેમજ એનું ટાઈટલ 'ઝીરો' રાખવા વિશે રાયે કહ્યું કે, ઘણઆ લોકો બોલતાં હોય છે કે પરફેકટ એ કંટાળાજનક હોય છે અને ઇમપરફેક્ટ ઘણું રસપ્રદ હોય છે. અમારી આ ફિલ્મ પણ એવા જ પ્રકારની છે. ફિલ્મની વાર્તા બે ઈમપરફેકટ વ્યકિતની પરફેકટ લવ સ્ટોરી છે.

5/6
'ઝીરો' ફિલ્મમાં શાહરૂખ ખાન એક ઠીંગુજીની ભૂ્મિકા નિભાવવાનો છે. આ ફિલ્મના દિગ્દર્શક આનંદ એલ. અકિલા રાય છે અને આને ૨૧ ડિસેમ્બરે 2018ના દિવસે રિલીઝ કરવામાં આવશે. રિલીઝ થયેલા ફિલ્મના ટીઝરમાં શાહરૂખને કદમાં ઠીંગુજી અને બુદ્ઘુ માણસ જેવો બતાવવામાં આવ્યો છે, જે એક પાર્ટીમાં ડાન્સ કરી રહ્યો છે.

6/6
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 

Gujarat Rain: ભારે વરસાદની આગાહીને પગલે પ્રશાસન એલર્ટ, 13 જિલ્લાની શાળા-કોલેજોમાં કાલે રજા જાહેર

રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ

Embed widget