શોધખોળ કરો
'છોટી બહુ'એ બિકીનીમાં પોસ્ટ કરી તસવીર, થઇ વાયરલ
1/16

મુંબઈ સીરિયલ 'શક્તિઃ અસ્તિત્વ કે અહસાસ'માં કિન્નર(ટ્રાન્સજેન્ડર)નો રોલ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ રૂબિના દિલૈકે પોતાની વધુ એક હોટ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. છોટી બહૂના નામથી ફેમસ થયેલી રૂબિના દિલૈક સીરિયલમાં સૌમ્યાનો રોલ કરી ચૂકી છે. જે એક કિન્નર હોય છે.
2/16

Published at : 29 Jan 2017 10:16 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















