રૂબીના ટીવી એક્ટર અભિનવ શુક્લા સાથે ડેટ કરી રહી છે.
9/15
10/15
રૂબીનાએ ‘છોટી વહૂ’માં રાધિકાની ભૂમિકા નિભાવી કરિયરની શરૂઆત કરી હતી.
11/15
તાજેતરમાં જ રૂબીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક હોટ તસવીર શેર કરી હતી.
12/15
રૂબીના ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોય તસવીરો શેર કરતી રહે છે.
13/15
રૂબીના દિલાઇક હાલમાં કલર્સ પર ‘શક્તિ અસ્તિત્વ એક અહેસાસ કી’ સીરિયલમાં સૌમ્યાની ભૂમિકામાં જોવા મળી રહી છે.
14/15
મુંબઇઃ ટીવી પર સંસ્કારી વહૂની ભૂમિકા નિભાવનારી રૂબીના દિલાઇકે વર્ષ 2016માં પોતાની હોટ તસવીરોને કારણે પોતાના ફેન્સનું દિલ જીતી લીધું હતું. રૂબીનાએ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીર શેર કરીને વર્ષ 2017ને વેલકમ કર્યું હતું.
15/15
રૂબીના દિલાઇક પોતાની હોટ અને સુંદર અદાઓ માટે જાણીતી છે.