શોધખોળ કરો
પેડમેન ચેલેન્જનો હિસ્સો બની આ રશિયન મોડલ, જાણો શું કહ્યું
1/9

અક્ષય કુમારની પેડમેન 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ છે અને તેને આર.બાલ્કીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત સોનમ કપૂર, રાધિકા આપ્ટે પણ છે. જ્યારે અમિતાભ બચ્ચન સ્પેશિયલ અપિયરેન્સમાં નજરે પડે છે.
2/9

બોક્સ ઓફિસ પર પણ પેડમેન સારો વકરો કરી રહી છે.
Published at : 13 Feb 2018 03:45 PM (IST)
View More























