સાક્ષીએ પોતાની કાતિલ તસવીરોથી સોશ્યલ મીડિયા પર સેન્સેશન ઉભુ કર્યું છે.
2/9
ઉલ્લેખનીય છે કે, સાક્ષીના ફેન ફોલોઇંગ તેની હૉટ તસવીરોના કારણે જ છે.
3/9
તેના ઇન્સ્ટાગ્રામ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.
4/9
સાક્ષી આ તસવીરોમાં ક્યાંક બ્લેક બિકીનીમાં દેખાય છે તો ક્યાંક વ્હાઇટ ડ્રેસ પહેરેલો છે.
5/9
તેને ઘણીવાર સેક્સી તસવીરોથી લોકોનું દીલ લૂંટી લીધું છે.
6/9
તે હંમેશા બિકીની પહેરીને તસવીરો ઇન્સ્ટા પર શેર સનસની ફેલાવ્યા કરે છે.
7/9
સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એવી તસવીરો શેર કરી છે, જેને જોતા જ તમે તેના ફેન થઇ જશો.
8/9
સાક્ષી ચોપડાએ પોતાની તસવીરો શેર કરતાં લખ્યું, "તમે એક શૂટિંગ સ્ટાર છો જે મને દેખાઇ રહ્યાં છો, પોતાનામાં અલગ ધ્યેય છે."
9/9
નવી દિલ્હીઃ 80ના દાયકામાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવી સુપરહિટ પૌરાણિક કથાઓને ટીવી પર બતાવવા વાળા રામાનંદ સાગરની પપૌત્રી સાક્ષી ચોપડા આજકાલ સોશ્યલ મીડિયા સેન્સેશન બની ગઇ છે. તેને તાજેતરમાંજ તેને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકદમ હૉટ તસવીરો શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા છે.