આઇફા 2016ને ફરહાન અખ્તર અને શાહિદ કપૂર હોસ્ટ કરશે. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, રીતિક રોશન, બિપાશા બસુ, કરણસિંહ ગ્રોવર, અને સલમાન ખાન સહિતના તમામ બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જામ્યો છે.
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
દીપિકા વ્હાઈટ આઉટફિટમાં હોટ લાગતી હતી. પ્રિયંકા ચોપરા બ્લેક ટોપ સાથે સ્કર્ટ અને પમ્પ્સ કૅરી કર્યાં હતાં.
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19
મેડ્રીડઃ આઇફા એવોર્ડ્સની 17મી એડિશનમાં ભાગ લેવા માટે બોલિવૂડના તમામ સિતારાઓ સ્પેનના મેડ્રીડ પહોંચી ગયા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ સમારંભની શરૂઆત ગુરુવારથી થઇ ગઇ છે.