શોધખોળ કરો
સલમાન ખાનના ઘરે થઈ ઈદ પાર્ટી, અરબાઝ-મલાઈકા પણ દેખાયા સાથે, જુઓ તસવીરો
1/4

ઈદ સેલિબ્રેશનનો ફોટો સલમાનની બહેન અર્પિતા ખાન શર્માએ પોસ્ટ કર્યો હતો. જેમાં પતિથી અલગ રહેકી મલાઈકા અરોરા ખાન પણ દેખાય છે.
2/4

ગુરૂવારે ઈદ નિમિત્તે બોલીવુડના ખાન સ્ટાર્સે તેમના ફેંસને શુભેચ્છાઓ પાઠવી હતી.
Published at : 08 Jul 2016 11:39 AM (IST)
Tags :
Salman KhanView More





















