શોધખોળ કરો
સલમાન ખાનને લઇને શિલ્પા શેટ્ટીએ આપ્યું મોટુ સ્ટેટમેન્ટ, કહ્યું- કેટલીક વસ્તુઓ ક્યારેય નથી બદલાતી
1/5

2/5

શિલ્પાએ કહ્યું કે, તે સલમાનની અત્યાર સુધીની સક્સેસ કેરિયરથી ખુબ ખુશ છે. શિલ્પાએ એક કાર્યક્રમમાં મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે સલમાને તેની કેરિયરમાં જે પણ હાંસલ કર્યું તેનાથી તે ખુબ ખુશ છે.
Published at : 25 Jul 2018 02:53 PM (IST)
Tags :
Salman KhanView More





















