શોધખોળ કરો
લગ્નનું નક્કી નહીં પણ સલમાન ખાન જલ્દી જ બની શકે છે પિતા ! જાણો વિગતે
સલમાન ખાનને બાળકો ખૂબજ પસંદ છે અને તેની ભાઈ અને બહેનના બાળકો સાથે સારી બોન્ડિંગ પણ છે. સલમાને અનેક વખત કહ્યું છે કે તે જો લગ્ન કરશે તો માત્ર બાળકો માટે કરશે.

મુંબઈ: સલમાન ખાન લગ્ન ક્યારે કરશે છે તેની રાહ ચાહકો કરી રહ્યાં છે. સલમાન લગ્નની વાતને હંમેશા મજાકમાં ટાળી દે છે. પરંતુ તે હવે લગ્ન વિશે નહીં પણ બાળકો વિશે પ્લાનિંગ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સલમાન બાળકો માટે સરોગેસીની મદદ લઈ શકે છે.
મીડિયા અહેવાલ પ્રમાણે સલમાન ખાન લગ્ન માટે હાલમાં પણ તૈયાર નથી પરંતુ પિતા બનવાની તૈયારી કરી રહ્યો છે અને તે સરોગેસી દ્વારા પિતા બનવા માંગે છે. બોલિવુડમાં આ પહેલા શાહરુખ ખાન, આમિર ખાન, કરણ જોહર, સની લિયોની અને એકતા કપૂર પણ સરોગેસી દ્વારા પેરેન્ટ્સ બની ચુક્યા છે.
મીડિયા અહેવાલ પ્રમાણે સલમાન ખાન લગ્ન માટે હાલમાં પણ તૈયાર નથી પરંતુ પિતા બનવાની તૈયારી કરી રહ્યો છે અને તે સરોગેસી દ્વારા પિતા બનવા માંગે છે. બોલિવુડમાં આ પહેલા શાહરુખ ખાન, આમિર ખાન, કરણ જોહર, સની લિયોની અને એકતા કપૂર પણ સરોગેસી દ્વારા પેરેન્ટ્સ બની ચુક્યા છે. સલમાન ખાન પિતા બનવા માટે સરોગેસીનો સહારો લઈ શકે છે. જણાવી દઈએ કે સલમાન ખાનને બાળકો ખૂબજ પસંદ છે અને તેની તેમના ભાઈ અને બહેનના બાળકો સાથે સારી બોન્ડિંગ પણ છે. સલમાને અનેક વખત કહ્યું છે કે તે જો લગ્ન કરશે તો માત્ર બાળકો માટે કરશે. સલમાનનું કહેવું છે કે તેમના પેરેન્ટ્સ માટે આમ કરી રહ્યો છે. તેઓ સલમાનના બાળકોને જોવા માગે છે.View this post on InstagramMy life in one frame😍 My brother & My son. Thank you god for the choicest blessing 🙏
વધુ વાંચો





















