શોધખોળ કરો

સંજય દત્ત આ પાર્ટીની ટિકિટ પર આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે?

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાના પિતા સુનીલ દત્તની જેમ રાજકારણમાં પ્રવેશી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 59 વર્ષનો  સંજય દત્ત આગામી લોકસભા ચૂંટણી લડી શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, સંજય દત્ત ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સૂત્રોના મતે એસપી અને બીએસપી બંન્ને પાર્ટીઓ સંજય દત્તને પોતાની સાથે જોડાવા માટે આતુર છે. જોકે, હજુ સુધી આ વાતને પુષ્ટી મળી શકી નથી. રસપ્રદ વાત એ છે કે સંજય દત્તે 2013 અરશદ વારસી, વિવેક ઓબેરોય, મીનીષા લાંબા સાથે જિલ્લા ગાઝિયાબાદ નામની ફિલ્મમા  કામ કર્યું હતું. સંજયે થોડા વર્ષો અગાઉ સમાજવાદી પાર્ટી જોઇન કરી હતી. જોકે, સંજય વધુ દિવસો સુધી આ પાર્ટી સાથે  જોડાયેલો રહ્યો નહીં. સંજયે કહ્યું હતું કે, રાજકારણની દુનિયા ખૂબ અલગ છે. નોંધનીય છે કે સંજયના પિતા સુનીલ દત્ત એક્ટર હોવાની સાથે કોગ્રેસના સાંસદ અને રમતગમત મંત્રી રહી ચૂક્યા હતા. તેમની બહેન પ્રિયા દત્ત મુંબઇથી લોકસભાની સાંસદ રહી ચૂકી છે. આ વર્ષે પણ કોગ્રેસે તેમને લોકસભાની ટિકિટ આપી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાને આપી ટીકિટ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ

"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાને આપી ટીકિટ
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: કોંગ્રેસે 8 મનપા માટે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાને આપી ટીકિટ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો બફાટ: ગુજરાતની પ્રજાને 'અભણ' ગણાવતા છેડાયો નવો વિવાદ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ

Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'

પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!

Embed widget