શોધખોળ કરો
ડાંસર સપના ચૌધરીની બોલીવુડમાં ધમાકેદાર એંટ્રી, કરિનાની ફિલ્મ 'વીરે દી વેડિંગ'માં કર્યું આઈટમ સોંગ
1/3

ઉલ્લેખનીય છે કે વીરે દી વેડિંગ હોળીના અવસર પર 2 માર્ચના રોજ રજુ થશે. ફિલ્મમાં કરીના કપૂર, સ્વરા ભાસ્કર, પુલકિત સમ્રાટ, જિમી શેરગિલ મુખ્ય પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં આ આઈટમ સોંગ સુનિધિ ચૌહાણે ગાયુ છે.
2/3

મુંબઈ: ડાંસર અને સિંગર સપના ચૌધરી કરિના કપૂરની ફિલ્મ વીરે દી વેડિંગના આઈટમ સોંગમાં જોવા મળી છે. છેલ્લા થોડા સમયથી લાઈમલાઈટમાં આવેલી સપના બિગ બોસ 11માં પણ જોવા મળી હતી. બિગ બોસ 11 ઘરમાં પોતાનો ડાંસ અને અદાઓથી ધમાકો કરનારી સપના વર્તમાન દિવસોમાં બહાર પણ ધમાકો કરવાની તૈયારીમાં લાગી છે. ફિલ્મ વીરે દી વેડિંગમાં સપના આઈટમ નંબર કરતી જોવા મળી રહી છે.
Published at : 17 Feb 2018 08:23 AM (IST)
View More























