શોધખોળ કરો

મોડી રાતે અભિનેત્રી સારા અલી ખાન કયા એક્ટર સાથે કારમાં જોવા મળી, નામ જાણીને ચોંકી જશો

નોંધનીય છે કે, આ બન્ને પોતાની ફિલ્મ ‘લવ આજ કલ 2’ની તૈયારીમાં વ્યસ્ત છે. જોકે, હાલ સારા અલી ખાન અને કાર્તિકના રિલેશનશીપને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.

મુંબઈ: હાલ અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા કાર્તિક આર્યનની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે. જેમાં બન્ને એક જ કારમાં સાથે જોવા મળ્યા હતાં. મોડી રાતે અભિનેત્રી સારા અલી ખાન કયા એક્ટર સાથે કારમાં જોવા મળી, નામ જાણીને ચોંકી જશો નોંધનીય છે કે, આ બન્ને પોતાની ફિલ્મ ‘લવ આજ કલ 2’ની તૈયારીમાં વ્યસ્ત છે. જોકે, હાલ સારા અલી ખાન અને કાર્તિકના રિલેશનશીપને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. મોડી રાતે અભિનેત્રી સારા અલી ખાન કયા એક્ટર સાથે કારમાં જોવા મળી, નામ જાણીને ચોંકી જશો નોંધનીય છે કે, થોડા સમય પહેલાં કરણ જોહરના ટોક શો પર સારા અલી ખાન પોતાના પિતા સાથે પહોંચી હતી અને તેણે કેમેરા સામે કહ્યું હતું કે કાર્તિક આર્યન સાથે તે ડેટ પર જવા ઈચ્છતી હતી. મોડી રાતે અભિનેત્રી સારા અલી ખાન કયા એક્ટર સાથે કારમાં જોવા મળી, નામ જાણીને ચોંકી જશો આ બન્ને વચ્ચે રિલેશનશીપની અફવાઓએ પણ ખૂબ જ જોર પકડ્યું હતું. ત્યાર બાદ ઘણી વાર આ બન્ને સાથે સાથે જોવા મળ્યા છે. મોડી રાતે અભિનેત્રી સારા અલી ખાન કયા એક્ટર સાથે કારમાં જોવા મળી, નામ જાણીને ચોંકી જશો કાર્તિક અને સારા ઈમ્તિયાઝ અલીની અપકમિંગ ફિલ્મમાં પણ જોવા મળશે. જેનું નામ હજુ સુધી ફાઈનલ કરવામાં આવ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget