કરીના કપૂર ખાન મા બન્યા બાદ પણ સતત સમાચારોમાં રહે છે. પાર્ટી હોય કે સૈફ સાથે ડિનર હોય બેબો એંજોય કરવાનો એક મોકો છોડતી નથી. હાલમાંજ સૈફિનાએ પોતાના ઘરે એક ડિનરનું આયોજન કર્યુ હતું. જેમા નજીકના મિત્રો અને પરિવાર હાજર રહ્યા હતા. આ ડિનરમાં સૈફ અને અમૃતાની દિકરી સારા અલી ખાન, સૈફની બહેન સોહા પતિ કુણાલ ખેમુ સાથે આવી હતી. તેમજ અનિલ કપૂરનો દિકરો હર્ષવર્ધન કપૂર પણ હાજર રહ્યો હતો. (તમામ તસવીરો માનવ મંગલાની)