શોધખોળ કરો

ફાટેલુ પેન્ટ પહેરવા પર લોકોએ ઉડાવી આ એક્ટ્રેસની મજાક, બોલ્યા- ખિસ્સામાં બૉમ્બ ફૂટ્યો લાગે છે.......

તસવીરમાં સારા અલી ખાને પીળા કલરના ટૉપ સાથે ફાટેલુ પેન્ટ પહેર્યુ છે,

મુંબઇઃ બૉલીવુડની એક્ટ્રેસ સારા અલી ખાન હાલ સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ થઇ રહી છે. લોકો તેને તેની ડ્રેસિંગ સ્ટાઇલને લઇને ટ્રૉલ કરી રહ્યાં છે, ખરેખરમાં સારાએ એક પૉસ્ટ શેર કરી છે જેમાં તે ફાટેલા પેન્ટ જેવી સ્ટાઇલ સાથે દેખાઇ રહી છે. સારા અલી ખાનની આ તસવીર એટલી બધી વાયરલ થઇ છે કે, ફેન્સ તેને આડેહાથે લેવા લાગ્યા છે. તસવીરમાં સારા અલી ખાને પીળા કલરના ટૉપ સાથે ફાટેલુ પેન્ટ પહેર્યુ છે, સારાની પેન્ટની સ્ટાઇલ જોઇને ફેન્સ કૉમેન્ટ રહ્યાં છે કે પેન્ટના ખિસ્સામાં બૉમ્બ ફૂટ્યો લાગે છે. વળી કોઇ કહી રહ્યાં છે કે નવાબની છોકરી પાસે કપડાં નથી.
View this post on Instagram
 
#ZoomLens: Spotted @saraalikhan95 while shooting for an ad in the city! 📸

A post shared by Zoom TV (@zoomtv) on

સારાની ડ્રેસિંગ સ્ટાઇલ ફેન્સને બિલકુલ પસંદ નથી આવી રહી, લોકો તેની મજાક ઉડાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સારા હંમેશા પોતાની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતી રહે છે. ફાટેલુ પેન્ટ પહેરવા પર લોકોએ ઉડાવી આ એક્ટ્રેસની મજાક, બોલ્યા- ખિસ્સામાં બૉમ્બ ફૂટ્યો લાગે છે....... ફાટેલુ પેન્ટ પહેરવા પર લોકોએ ઉડાવી આ એક્ટ્રેસની મજાક, બોલ્યા- ખિસ્સામાં બૉમ્બ ફૂટ્યો લાગે છે....... ફાટેલુ પેન્ટ પહેરવા પર લોકોએ ઉડાવી આ એક્ટ્રેસની મજાક, બોલ્યા- ખિસ્સામાં બૉમ્બ ફૂટ્યો લાગે છે.......

ટોપ સ્ટોરી

Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે

Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં
Hun To Bolish | હું તો બોલીશ | આ નેતાઓને શરમ નથી !
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ પર અકસ્માતમાં પાંચના મોત, પાંચ વ્યકિતઓ ઈજાગ્રસ્ત
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Asian Games 2026: સેલિંગમાં આવ્યો SILVER, સ્ક્વોશ-તીરંદાજીમાં બ્રોન્ઝ; રેસલર નિતેશ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
Israel-Dubai flight: 'હીરો છે કેપ્ટન સ્મિત મછાર...',PM મોદીએ વિમાન ક્રેશ થતાં બચાવનારા ગુજરાતી પાઈલટની કરી પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
LPG Price Hike: LPG સિલિન્ડરના ભાવમાં વધારો, તહેવારો અગાઉ મોંઘવારીનો વધુ એક ઝટકો
Ujjwala Yojana: યથાવત રહેશે 300 રૂપિયાની LPG સબસિડી, સરકારની મોટી જાહેરાત

Smit Machchhar: ટ્રમ્પ-નેતન્યાહૂએ ગુજરાતી પાઈલટ સ્મિતને ગણાવ્યો 'હીરો', બહાદુરીની કરી પ્રશંસા

IND vs WI 2nd ODI: શુભમન ગિલના 223 રન અને રોહિતની સદી, ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ!

કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે

Embed widget