શોધખોળ કરો

કટપ્પાની પુત્રીને મળી રહી છે ધમકીઓ, જાણો શું છે કારણ...

1/3
આશ્ચર્યજનક વાત એ છે કે, વડાપ્રધાનને પત્ર લખ્યા બાદ દવાની કંપનિઓએ દિવ્યાને ધમકી આપવાનું ચાલુ કર્યું છે. એટલુ જ નહિં પણ રાજકીય પાવર બતાવીને ડરાવી રહ્યા છે. પરંતુ દિવ્યા પર તેની કોઇ અસર નથી અને તે તેના પિતાની જેમ જ જિદ્દી છે. પોતાની જાતે જ તેનો ઉકેલ લાવવામાગે છે. હવે એ જોવાનું છે કે, દિવ્યાને પીએમ મોદી તરફથી શું જવાબ મળે છે. એક બાજુ લોકો દીવ્યાની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે. એ પણ રસપ્રદ છે કે આ મામલે મોદી કોઈ જવાબ આપશે કે નહીં.

2/3
દિવ્યાએ હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કેટલીક દવાની કંપનિઓ સામે એક્શન લેવાની અપીલ કરી છે. જો કે દિવ્યા સામાજિક કાર્યકર નથી પણ તે ન્યુરોલોજીસ્ટ છે. અને તે એવી કંપનિઓનો વિરોધ કરે છે, જે લોકોને આંધળા બનાવે છે. આવી દવાઓથી લોકો તેમની આંખોની રોશની ગુમાવી શકે છે અને તેમના મૃત્યુ પણ થઈ શકે છે.

3/3
ભારતીય સિનેમાનાં ઈતિહાસમાં જો કોઇ ભૂમિકાને લાંબા સમય સુધી લોકો યાદ રાકશે તો તે છે બાહુબલીનો કટપ્પા. ખાસ વાતએ છે આજ સુધી સત્યરાજ બાહુબલીના કટપ્પાના કારણે ચર્ચામાં હતા. પણ હવે તે તેમની પુત્રી દિવ્યાના કારણે ચર્ચામાં છે. તેમની પૂત્રી એવુ કામ કરી રહી છે જેનાથી માતા-પિતાની છાતી ગર્વથી ફૂલી જાય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા

IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય

પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો સાથે ગદ્દારી?
Hun To Bolish: હું તો બોલીશ : દર્દીની દવા, ડૉક્ટરોને જલસા ?
Ambalal Patel Prediction: આગામી બે દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે..: વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
Junagadh Heavy Rain: જૂનાગઢમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ, અનેક ગામ બન્યા સંપર્ક વિહોણા
PM Modi Speech : અમદાવાદના સાણંદમાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
કાલે ગુજરાતના 36 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, 14 જિલ્લામાં 8 ઈંચથી વધુ વરસાદની આશંકા
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
IND vs ENG: જેકબ બેથેલના તોફાનમાં તણાયું ભારત, બીજી T20માં ઈંગ્લેન્ડનો 4 વિકેટે શાનદાર વિજય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આ વિસ્તારમાં હજુ 2 દિવસ તૂટી પડશે ભારે વરસાદ, ખેડૂતોને આપી ખાસ સલાહ
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા PM મોદીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મેલબોર્ન પોલીસ એલર્ટ

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

પહેલી જ મેચમાં વૈભવ સૂર્યવંશી ફ્લોપ, છતાં 3 મોટા રેકોર્ડ તોડીને રચ્યો ઇતિહાસ

BYD ની નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ: સિંગલ ચાર્જમાં 900 km રેન્જ, રોલ્સ રોયસ જેવી લક્ઝરી

Embed widget