દિવાળી સેલિબ્રેશન ખાન પરિવારે ગોવાની જાણીતી હોટલ Wમાં કરી હતી.
10/13
આયુષ શર્માએ આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.
11/13
સોહેલ ખાન પત્ની સીમાની સાથે તહેવારની ઉજવણી કરી રહ્યા છે.
12/13
આ તસવીર સોશિયલ મીડિયા પર જોવા મળી છે.
13/13
નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાનના પરિવારની સૌથી સારી વાત એ છે કે તેના પરિવારમાં દરેક ધર્મના લોકો છે અને તમામ મળીને દરેક તહેવારની ધામધૂમથી ઉજવણી કરે છે. દિવાળીના અવસર પર સલમાન ખાનનો પરિવાર ગોવામાં હતો અને બધાએ મળીને દિવાળીના દહેવારની ઉજવણી કરી.