શોધખોળ કરો

અભિનેતા ગોવિંદાની ભત્રીજીએ શું કર્યો ચોંકાવનારો ખુલાસો? કડવું સત્ય જણાવતી વખતે થરથર ધ્રુજતી હતી

બિગ બોસમાં પણ આરતી ઘણી વખત તેની જિંદગી સાથે જોડાયેલી અનેક વાતો જણાવી ચુકી છે.

મુંબઈઃ બિગ બોસ 13નું આ વીકેન્ડ ઘણું ઈમોશનલ થવાનું છે. આ શોમાં દીપિકા પાદુકોણની સાથે એસિડ અટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે. લક્ષ્મીને ઘરમાં જોઈ અને તેની જિંદગીની કહાની સાંભળી ઘરના સભ્યોની આંખો ભરાઈ જશે. જે બાદ શોની સ્પર્ધક આરતી સિંહ તેની જિંદગી સાથે જોડાયેલું કડવું સત્ય જણાવશે.
View this post on Instagram
 
Tonight is going to be a fun episode as @vishalsingh713 and @artisingh5 play along with the housemates as well as friend @yuvikachaudhary wish to see them together. Are you ready for some fun tonight as the housemates direct a scene between Arti and Vishal? . . . #ArtiKiArmy #BB13 @BiggBoss13 @colorstv @beingsalmankhan @voot @endemol_shine #SalmanKhan #BiggBoss13 #artisingh

A post shared by Arti Singh (@artisingh5) on

કૃષ્ણા અભિષેકની બહેન અને ગોવિંદાની ભાણેજ આરતી સિંહે બિગ બોસના ઘરમાં આઘાતજનક ખુલાસો કરતાં જણાવ્યું, જ્યારે હું 13 વર્ષની હતી ત્યારે ઘરમાં બંધ કરીને  મારી સાથે રેપ કરવાની કોશિશ કરવામાં આવી. આ કડવું સત્ય જણાવતી વખતે આરતી થરથર ધ્રુજતી હતી.
બિગ બોસમાં પણ આરતી ઘણી વખત તેની જિંદગી સાથે જોડાયેલી અનેક વાતો જણાવી ચુકી છે. તેણે શોની શરૂઆતમાં જણાવ્યું હતું, અનેક ટીવી શોમાં કામ કર્યા બાદ પણ તેને પ્રસિદ્ધી મળતી નહોતી. શો વારિસ કર્યા બાદ 2 વર્ષ સુધી કામ મળ્યું નહોતું. આ દરમિયાન હું ડિપ્રેશનમાં જતી રહી હતી. ડિપ્રેશનમાંથી નીકળવા માટે મારા ભાઈએ મદદ કરી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) ધોની સાથે તુલનાને લઈ હાર્દિક પંડ્યાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- હું ધોનીની....... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, જાણો 12 અને 13 તારીખે ક્યાં પડશે કમોસમી વરસાદ જૂનાગઢઃ ખાનગી ટ્રાવેલ્સનો થયો અકસ્માત, 4નાં મોત, આવી થઈ બસની હાલત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં

Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?

Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
'અભિજીત દીપકેની ધરપકડ કરવામાં આવે', દિલ્હી પોલીસમાં કોણે કરી લેખિત ફરિયાદ?
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
Rajkot: રાજકોટમાં પોલીસની કાર્યવાહી, ભાજપ મહિલા કોર્પોરેટરનો પતિ જુગાર રમતા ઝડપાયો
EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

હિના ખાનથી લઈને શિવાંગી જોશી સુધી, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓએ કેટલો કર્યો છે અભ્યાસ ?

ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !

J&K Cloudburst: જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતા તબાહી, પહલગામ, શોપિયા અને કૂપવાડામાં પૂરની સ્થિતિ

Embed widget