શોધખોળ કરો
જૂનાગઢઃ ખાનગી બસનો થયો અકસ્માત, 6નાં મોત, આવી થઈ બસની હાલત
1/3

ઘટનામાં 10 મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલ મુસાફરોને 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં વિસાવદર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એકથી બે જણાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
2/3

અક્સ્માત બાદ બસની ઉપરનું છાપરું અલગ થઈ ગયું હતું. ડ્રાઇવર નશામાં બસ ચલાવતો હોવાનો આરોપ બસમાં મુસાફરી કરતાં અન્ય પેસેન્જરોએ લગાવ્યો હતો.
Published at : 11 Jan 2020 03:51 PM (IST)
View More





















