શોધખોળ કરો

જ્યારે Bigg Boss 10 માં ‘સુલતાન’ને મળ્યા ‘રઈસ’, સન્ની લિયોની પણ આવી સેટ પર

1/8
બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન સલમાન ખાનના રિયાલીટી શઓ બિગ બોસ-10માં પોતાની ફિલ્મ રઈસના પ્રમોશન માટે આવ્યા હતા.

2/8
આ પહેલા પણ ‘દિલવાલે’ના પ્રમોશન માટે શાહરૂખ બિગબોસ-9માં આવ્યા હતા.

3/8
રઈસને રાહુલ ઢોલકિયા ડાયરેક્ટ કરી રહ્યા છે. રઈસમાં શાહરૂખ ખાન, નવાઝુદ્દીન સિદ્દીકી અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન પણ છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલિઝ થઈ રહી છે.

4/8
શુક્રવારે સલમાને બિગ-બોસ-10ના સેમિફિનાલેનું શૂટિંગ હતું.

5/8
સલમાન અને શાહરૂખે ‘કરણ-અર્જુન’માં સાથે કામ કર્યુ હતું. જેની એક તસવીર શેર કરી હતી.

6/8
જેમાં એક્સ કંટેસ્ટંટ અને રઈસમાં આઈટમ સોંગ કરનારી સની લિયોની પણ પહોંચી હતી.

7/8
8/8
શાહરૂખ અને સલમાનની કેમેસ્ટ્રી દર્શકો ઘણી પસંદ કરે છે. તેની એક ઝલક હાલમાં પ્રસારિત થયેલા 23માં સ્ટાર સ્ક્રીન અવોર્ડ્ઝ 2016માં જોવા મળી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ

SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ

શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

Embed widget