શોધખોળ કરો

મીરા રાજપૂત ફરી બનશે મમ્મી, શાહિદ કપૂરે પોસ્ટ શેર કરી આપી જાણકારી

1/5
2/5
આ પહેલા મીરા રાજપૂત ઘણીવાર લૂઝ આઉટફીટમાં પોતાનો બેબી બમ્બ છૂપાવતી જોવા મળી છે. પરંતુ બધી રિપોર્ટ્સ અફવાઓ સાબિત થઈ હતી. જોકે આ વખતે શાહિદે પોતે જ આ વાતને કન્ફર્મ કરી છે.

3/5
મુંબઈ: બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત બીજી વખત પેરેન્ટહૂડનો અનુભવ કરવાના છે. હાલમાં જ કેટલીક મીડિયા રિપોર્ટ સામે આવી હતી જેમાં મિરાના પ્રેગ્નેટ હોવાની ખબરો સામે આવી હતી. પરંતુ કપલે આવી અટકળો પર કોઈ જવાબ આપ્યો નહોતો.

4/5
ઉલ્લેખનીય છે કે મીરા રાજપૂતે એક ઈન્ટરવ્યૂમાં બોલિવૂડમાં પોતાના કામ કરવાના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે તે પહેલા બે બાળકોની માતા બનશે અને ત્યાર બાદ જ આ બોલિવૂડમાં કામ કરવા વિશે વિચારશે. ત્યારે પણ એવી જ અટકળો લગાવાઈ રહી હતી કે મિરા ટૂંક સમયમાં ફરીથી માતા બની શકે છે, જેથી કરીને ફિલ્મોમાં કામ કરી શકે.

5/5
જોકે હવે શાહિદ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ પોસ્ટ શેર કરી બીજા બાળકની જાણકારી આપી છે. તેણે પોતાની પોસ્ટમાં પહેલી દીકરી મીશા સૂતેલી છે અને તેની બાજુમાં બલૂન્સ દોરેલા છે. આ બલૂન્સની ઉપર ‘બીગ સિસ્ટર’ લખેલું છે. આ પરથી સમજી શકાય છે કે મીરા ફરીથી માતા બનવાની છે અને મીશા મોટી બહેન બનવાની છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget