‘વર્લ્ડ ડાંસ ડે’ પર દિકરી મીશા સાથે એક ક્યુટ વીડિયો શેર કરીને શાહિદે તેના ફેંસને સરપ્રાઈઝ કર્યા હતા.
3/9
4/9
5/9
6/9
જ્યારે શાહિદે બ્લેક ગંજી, રિપ્ડ જીંસ પહેર્યું હતું. તેણે માથા પર બ્લેક બંડાના, સનગ્લાસ અને સ્નિકર્સ પહેર્યા હતા.
7/9
હવે શાહિદ પત્ની મીરા અને દિકરી મીશા સાથે લંચ પર ગયો હતો તેની તસવીરો આવી છે. [PIC CREDIT: Instagram/Shahid Kapoor FB]
8/9
9/9
મીરા સફેદ પેંટ અને ઓરેંજ સ્ટ્રાઈપ ટોપ પહેર્યુ હતું. તે કેઝુઅલ લુકમાં સુંદર લાગી રહી હતી. મીશાએ સફેદ ફ્રોક અને માથામાં બૉબેંડ પહેરી હતી. તે ક્યુટ લાગી રહી હતી. [PIC CREDIT: Instagram/Shahid Kapoor FB]