શોધખોળ કરો
અમિતાભ બચ્ચન સાથે બદલો લેવા માગે છે આ એક્ટર, ટ્વિટ કરી કહ્યું- તૈયાર રહેજો
1/3

શાહરૂખ ખાને આ પછી વધુ એક ટ્વિટ કર્યું. જેમાં તેણે અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની આગામી ફિલ્મ 'બદલા'નો ફર્સ્ટ લુક શેર કર્યો છે. આ ફિલ્મ શાહરૂખનું પ્રોડક્શન હાઉસ 'રેડ ચિલ્લી' પણ પ્રોડ્યુસ કરી રહ્યું છે. શાહરૂખે બીજું ટ્વિટ કરતાં લખ્યું, અબ માહોલ બદલા-બદલા સા લગ રહા હૈ. સાથે જ તેણે લખ્યું કે કાલે ફિલ્મનું ટ્રેલર આવશે.
2/3

નવી દિલ્હીઃ બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની બી ટાઉનમાં લગભગ બધા સાથે સારા સંબંધો છે, પરંતુ એવું તે શું થયું કે રોમાન્સના બાદશાહ શાહરૂખ ખાન તેની સામે બદલો લેવા માગે છે? હાલમાં જ શાહરૂખે એવું ટ્વીટ કર્યું, જેને જોઈને બધા હેરાન રહી ગયા હતા.
Published at : 11 Feb 2019 02:38 PM (IST)
View More





















