શોધખોળ કરો

શાહરૂખ ખાનની કંપનીની કેન્ટિન મુંબઈ કોર્પોરેશન દ્વારા કેમ તોડી પડાઈ?

1/4
 બીએમસી અધિકારીઓએ જણાવ્યું કે, સ્થાનિક વોર્ડ ઓફિસરોને કેન્ટીનના ગેર કાયદેસર બાંધકામ વિશેની માહિતી મળી હતી. અમારા ઓફિસરોએ તપાસ કરી તો તે વાત સાચી હતી. ત્યારપછી તેને તોડી પાડવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ડેપ્યૂટી મ્યૂનિસિપલ કમિશ્નર કિરણ આચરેકરની આગેવાનીમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

2/4
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે બીએમસીના એક સીનિયર સિવિલ ઓફિશિયલના જણાવ્યા પ્રમાણે, આ કાર્યવાહી ચોથા માળે કરવામાં આવી છે. ત્યાં રેડ ચિલીઝ પ્રોડક્શન હાઉસના કર્મચારીઓ માટે ગેર કાયદેસર કેન્ટીન બનાવવામાં આવી હતી. તે માટે બીએમસી પાસેથી મંજૂરી લેવામાં આવી નહતી. આ બિલ્ડીંગ ગોરેગાંવ વેસ્ટમાં ડીએલએક્સ મેક્સ બિલ્ડિંગમાં છે. તેમણે જણાવ્યું કે આ સ્ટ્રક્ચર અંદાજે 2,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યું છે, તેને સાફ કરી દેવામાં આવ્યું છે.

3/4
 રેડ ચિલીઝ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રેડ ચિલીઝ વીએફએક્સ આ બિલ્ડિંગમાં ભાડે છે અને આ પ્રોપર્ટી તેમની નથી. આ બિલ્ડિંગમાં એક ઓપન એરિયા છે અને તેનો ઉપયોગ કર્મચારીઓ દ્વારા ઘરેથી લાવેલું ટીફિન જમવા માટે કરે છે. બીએમસીએ જે હિસ્સો તોડી પાડ્યો છે તેના ઉપર એનર્જી સેવિંગ સોલર પેનલ લગાવવામાં આવી હતી. તે આ બિલ્ડિંગને ક્લિન એનર્જી આપતું હતું. રેડી ચિલીઝ આ વિશે બીએમસીની સંબંધિત ઓથોરિટી સાથે વાત કરશે.

4/4
મુંબઈઃ બીએમસી દ્વારા ગુરુવારે બોલીવુડના સ્ટાર શાહરૂખ ખાનના પ્રોડક્શન હાઉસ રેડ ચિલિઝના ગેરકાયદેસર રીતે બનેલા ભાગને તોડી પડ્યો છે. એએનઆઈ અનુસાર ગોરેગાંવ સ્થિત શાહરૂખના પ્રોડક્શન હાઉસના 2 હજાર ચોરસફુટનો ભાગ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હતો. બીએમસીએ પ્રોડક્શન હાઉસના ચોથા માળ પર બનેલ ગેરકાયદેસર કેન્ટીનને તોડી પાડી છે. આ સમાચારની પુષ્ટિ રેડ ચિલિઝ દ્વારા કરવામાં આવી છે. રેડ ચિલિઝના અધિકારીઓનું કહેવું છે કે, તેઓ આ જમીનના માલિક નથી પણ ભાડુઆત છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget