શોધખોળ કરો

શાહરૂખની દીકરી સુહાના ખાન આ ફિલ્મમાં બનશે હીરોઇન, ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં ઇન્ટરનેટ પર સનસની, VIDEO

સુહાના ખાનની પહેલી ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ' (The Grey Part Of Blue)નુ ટીઝર રિલીઝ થયુ છે. જેમાં સુહાના એકદમ ઇમ્પ્રેસિવ દેખાઇ રહી છે

મુંબઇઃ આજકાલ બૉલીવુડ ફિલ્મોમાં સ્ટાર કિડ્સની એન્ટ્રીનો સમય ચાલી રહ્યો છે. સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, ઇશાન ખટ્ટર, અનન્યા પાન્ડે જેવા સ્ટાર કિડ્સ બાદ હવે દિગ્ગજ બૉલીવુડ સ્ટાર શાહરૂખની દીકરી પણ ડેબ્યૂ કરી રહી છે, એટલે એસઆરકેની દીકરી સુહાના ખાન પણ હવે ફિલ્મોમાં આવી રહી છે, તેની ફિલ્મનુ ટિઝર હાલમાં લૉન્ચ થયુ જેને ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. શાહરૂખની દીકરી સુહાના ખાન આ ફિલ્મમાં બનશે હીરોઇન, ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં ઇન્ટરનેટ પર સનસની, VIDEO સુહાના ખાનની પહેલી ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ' (The Grey Part Of Blue)નુ ટીઝર રિલીઝ થયુ છે. જેમાં સુહાના એકદમ ઇમ્પ્રેસિવ દેખાઇ રહી છે. આ સાથે જ સોશ્યલ મીડિયામાં હંગામો મચી ગયો છે. એક ફેને ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનું ટીઝર શેર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ એક શોર્ટ ફિલ્મ છે.
View this post on Instagram
 
GUYS Teaser of Sue's short film is out " The Grey Part Of Blue" ....???????????? Super Excited to share this with you... @suhanakhan2 love to see you ✨???????? (Cr. From The director )

A post shared by Suhana ✨ (@suhanakhan143) on

કોન છે અભિનેતા.... સુહાના ખાનની પહેલી ફિલ્મમાં ડાયરેક્ટરે તેની ઓપૉઝિટ ઓસ્કાર નામના અભિનેતાને સિલેક્ટ કર્યો છે. ફિલ્મનુ લેખન અને નિર્દેશક થિઓડોર જેમેનોએ કર્યુ છે. શાહરૂખની દીકરી સુહાના ખાન આ ફિલ્મમાં બનશે હીરોઇન, ફિલ્મનું ટીઝર રિલીઝ થતાં ઇન્ટરનેટ પર સનસની, VIDEO

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Ambalal Patel Heavy Rain Prediction : અમરેલીમાં હજુ તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
Amreli NH Damage : અમરેલીમાં NHના થયા બે ભાગ, વાહન-વ્યવહાર ખોરવાયો
Gujarat Rain Data : ગુજરાતમાં 164 તાલુકામાં વરસાદ, રાજુલામાં 11 ઇંચ વરસાદ
Gujarat Rain Forecast : રાજ્યમાં 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
ગુજરાત ચોમાસું અપડેટ: 2804 ગામોની વીજળી ગુલ, 777 લોકોનું સ્થળાંતર, NDRF અને SDRFની 35 ટીમો તૈનાત
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
બુધ વક્રી 2026: આવતીકાલથી બુધની ઉલટી ચાલ શરૂ, જાણો કઈ 4 રાશિઓ પર પડશે સૌથી મોટી અસર?
Embed widget