શોધખોળ કરો

એક્ટ્રેસ શમા સિકંદરે ફરી શેર કરી હોટ તસવીરો, સોશિયલ મીડિયામાં વાયરલ

શમાના હોટ લૂકના કારણે તેના ફોલોઅર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પ્રથમ વખત નથી કે શમાએ બોલ્ડ તસવીરો શેર કરી હોય તે આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ શમા સિકંદર ભલે ટીવી પડદા પરથી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયામાં ખૂબ જાણીતી છે. શમા સિકંદર તેની બોલ્ડ અને હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. શમાએ હાલમાં જ પોતાની ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે.
View this post on Instagram
 
Alone or not you gotta walk forward...

A post shared by Shama Sikander (@shamasikander) on

શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. જેના કારણે જ તેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થાય છે. શમા સિકંદરનો હોટ અંદાજ સોશિયલ મીડિયામાં જોવા મળે છે. શમા પોતાની બિકિની તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
 
Don't be afraid to start over. It's a chance to build something better this time... #abdilkisunn

A post shared by Shama Sikander (@shamasikander) on

થોડા દિવસો પહેલા જ શમાની હોટ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. શમાના હોટ લૂકના કારણે તેના ફોલોઅર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પ્રથમ વખત નથી કે શમાએ બોલ્ડ તસવીરો શેર કરી હોય તે આ પહેલા પણ બિકિની તસવીરો શેર કરી ચૂકી છે.
View this post on Instagram
 
Mujhse nafrat hi karni hai toh iraade majboot rakh, zara sa bhi chuke toh mohabbat Ho jaayegi...😉

A post shared by Shama Sikander (@shamasikander) on

શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. જેના કારણે તે ચર્ચામાં આવી હતી.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget