શોધખોળ કરો
Advertisement
બોલીવૂડની આ હોટ એક્ટ્રેસે બાથટબમાં કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો
એક્ટ્રેસ છેલ્લા ઘણા સમયથી પોતાના વેકેશનની તસવીરો ફેન્સ સાથે સતત શેર કરી રહી છે.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ અને મોડલ શમા સિકંદર પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી સમા પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી રહી છે. ફરી એક વખત શમાએ હોટ તસવીરો શેર કરી છે. શમાએ બાથટબમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે તેની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.
શમાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. શમા શિકંદરના ફેન્સ તેની હોટ તસવીરોની રાહ જોતા હોય છે. એક્ટ્રેસ છેલ્લા ઘણા સમયથી પોતાના વેકેશનની તસવીરો ફેન્સ સાથે સતત શેર કરી રહી છે.View this post on InstagramMujhse nafrat hi karni hai toh iraade majboot rakh, zara sa bhi chuke toh mohabbat Ho jaayegi...😉
View this post on InstagramI long to exist in the spaces of your heart where no one else has ever been.... #abdilkisunn
View this post on InstagramAnyone can say they care. But watch their actions, not their words... #abdilkisunn
શમાએ પોતાના કરિયરની શરૂઆત 2003માં શો 'યે મેરી લાઈફ'થી કરી હતી. આ શો બાદ શમાએ ટીવી શો 'બાલવીર'માં ભયંકર પરીની ભૂમિકા નિભાવી જે લોકોને ખૂબ પસંદ આવી હતી. શમાએ પોતે ખુલાસો કર્યો હતો કે 15 વર્ષેની હતી ત્યારે તેણે કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. (આ તમામ તસવીરો શમા સિકંદરના ઈન્સટાગ્રામ પરથી લેવામાં આવી છે.)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement