શોધખોળ કરો

યૂઝરે બ્રેસ્ટ પર કરી કમેન્ટ, તો આ એક્ટ્રેસ કહ્યું, ‘હા મારે બ્રેસ્ટ છે અને...’

1/8
 શમા સિંકદરના મેકઓવર પછી તે ઘણી પોપ્યર બની ગઈ છે અને તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના ફોલોઅર્સની સંખ્યા પણ વધી ગઈ છે.

2/8
 ‘યે હૈ મેરી લાઈફ’ સિવાય શમા બાળકોની સિરિયલ ‘બાલવીર’માં ‘ભયંકર રાની’ના પાત્રમાં દેખાઈ હતી. પણ આ પછી શમાએ જે બોલ્ડ લૂક આપ્યો તેનાથી સૌ કોઈ ચોંકી ગયા હતા.

3/8
શમા ટીવી સીરિયલ ‘યે મેરી લાઈફ હૈ’માં પૂજાના પાત્રમાં સીધા સાદા અવતારમાં દેખાતી, જ્યારે અહીં તેનો અંદાજ ઘણો જ બોલ્ડ અને બિન્દાસ બની ગયો છે.

4/8
શમાએ આગળ લખ્યું છે કે, “હા, મારા બૂબ્સ છે અને ઘણા સારા છે, મને લાગે છે કે મને ટ્રોલ કરનારાએ હવે તેમાંથી બહાર નીકળવું જોઈએ અને જીવનમાં આગળ વધવું જોઈએ.”

5/8
 તેનો જવાબ આપતા શમાએ પોતાની વધુ એક બિકિની તસવીર શેર કરતાં લખ્યું- મહિલાઓની પાસે બ્રેસ્ટ હોય છે અને તેજ તેને પુરુષો કરતાં અલગ બનાવે છે. મને ગૌરવ છે કે હું મહિલા છું અને મારા પર ભગવાનની કૃપા પણ છે.

6/8
શમાની એક તસવીર પર યૂઝર્સે તેની બ્રેસ્ટ પર ગંદી કમેન્ટ્સ કરી હતી.

7/8
ટીવીમાં કામ કરી ચુકેલી શમા સિકંદર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે પોતાની તસવીરો પણ તે શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં શમા બોડી શેમિંગનો શિકાર બની હતી પણ તેણે એવો જવાબ આપ્યો કે પેલાની બોલતી બંધ થઈ ગઈ.

8/8
નવી દિલ્હીઃ એક્ટ્રેસ શમા સિકંદર સોશિયલ મીડિયા પર મોટેભાગે પોતાના બિકિની લુકની તસવીરો શેર કરતી હોય છે. તેની આ તસવીરોને કારણે ઘણીવખત તેને ગંદી કમેન્ટનો સામનો પણ કરવો પડતો હોય છે. જોકે, શમા આ વાતથી પરેશાન નથી થતી અને હેટર્સને જડબાતોડ જવાબ પણ આપે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 

National Film Awards: કાર્તિક આર્યન અને મામૂટીને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ 

ફિલ્મ 'હનુમાન અંશ' ની બોક્સ ઓફિસ પર સુનામી, RRR સહિત 4 બ્લૉકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તૂટ્યા 

Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લાગવગશાહી નહીં ચાલે
Hun To Bolish | હું તો બોલીશ | ગરબાને લઈ વિવાદ કેમ ?
Rajkot News | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના,એક જ પરિવારના ત્રણ સભ્યના મોત
Noida Bus Fire: ગ્રેટર નોઈડામાં ડબલ ડેકર બસમાં લાગી આગ, 9 લોકોના મોત
Hun To Bolish | હું તો બોલીશ | હજુ પણ કેટલા કાંડ !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીએ CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું માગ્યું, કહ્યું- 'BJP સામે એન્ટી-ઇન્કમ્બન્સી કેમ નથી?' મળી ગયો જવાબ'

Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ

'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'CEC જ્ઞાનેશ કુમારનું 48 કલાકમાં રાજીનામું નહીં થાય તો દેશભરમાં કરશું આંદોલન', કોકરોચ જનતા પાર્ટીનું અલ્ટીમેટમ
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
'વેલકમ' અભિનેતા મુશ્તાક ખાનનું નિધન, કેન્સર સામે જંગ હાર્યા 
સિંગલ ચાર્જમાં આટલા KM લાંબી મુસાફરી કરી શકો, આ EVs ની રેન્જ જાણી દંગ રહી જશો

8th Pay Commission: શું છે 5-યુનિટ ફેમિલી ફોર્મ્યુલા? લાગુ થશે તો ₹18,000 થી સીધો ₹69000 બેઝિક પગાર

રોજ ચલાવવા માટે પરફેક્ટ છે TVS નું આ ઈલેક્ટ્રિક સ્કૂટર, 86km ની રેંજ અને કિંમત માત્ર 49,999

IMD Weather Alert:  દેશના 2 રાજ્યોમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

Embed widget