શોધખોળ કરો

લાંબા સમય બાદ આ એક્ટ્રેસે ઇન્સ્ટા પર શેર કર્યા પોતાના બૉલ્ડ બિકીની ફોટોઝ, ફેન્સ બોલ્યા એકદમ હૉટ

1/8
જોકે, આ બૉલ્ડ ફોટોની સાથે સાથે શમાએ પોતાનો જુનો પણ સેક્સી કહેવાતો એક બીજો ફોટો પણ શેર કર્યો છે, આ થ્રૉબેક પિક્ચરમાં ઓસ્ટ્રેલિયાના બીચ પર બિકીની પહેરીને ગરમીમાં મજા લેતી દેખાઇ રહી છે. આ ફોટો પણ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

2/8
3/8
4/8
તાજેતરમાજં હેલો હોલ ઓફ ફેમ એવોર્ડ્સના રેડ કારપેટ પર તે જ અવતારમાં પહોંચી જેના માટે તેને ઓળખવામાં આવે છે. શમાનો એકદમ બૉલ્ડ અવતાર ફરીથી દેખાયો હતો.

5/8
સોશ્યલ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શમાના લગભગ 4.5 લાખથી વધુ ફોલોઅર્સ છે. જેનો સિઝલિંગ અવતાર બધાને ગમે છે. શમાની હૉટ અદાઓથી ફેન્સ દિવાના થઇ જાય છે.

6/8
શમાએ 2003માં 'યે મેરી લાઇફ હૈ' , 2011માં 'સેવન' અને 2014માં 'બાલવીર' જેવી મોટી મોટી ટીવી સીરીયલમાં પોતાની બેસ્ટ ભૂમિકા અદા કરી હતી. આ ઉપરાંત શમાએ ફિલ્મ 'પ્રેમ અગન' (1998), 'મન' (1999), 'અંશ' (2002), 'ધૂમ ધડાકા' (2008)માં પણ જબરદસ્ત અભિનય કર્યો છે.

7/8
શમાએ એક બીજો ફોટો પણ શેર કર્યો છે જેમાં સેક્સી ગાઉન પહેરેલું છે. રિપોર્ટ્સ અનુસાર, એક સમય એવો પણ હતો કે શમા ડિપ્રેશનમાં ચાલી ગઇ હતી અને તેના કારણે માનસિક રૂપથી બિમાર થઇ ગઇ હતી. રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે શમા બાયપૉલર ડિસઓર્ડરનો શિકાર થઇ હતી, પણ હવે વેબ સીરીઝની દુનિયામાં ફરીથી છવાઇ ગઇ છે.

8/8
મુંબઇઃ ટીવીની સૌથી હૉટ અને બૉલ્ડ એક્ટ્રેસમાં ગણાતી શમા સિકન્દર આજકાલ ઇન્ટરનેટ પર સેન્સેશન બની ચૂકી છે. ફરી એકવાર શમાએ પોતાના બૉલ્ડ ફોટોઝથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે, તેને પોતાનો બૉલ્ડ અને હૉટ ફોટોશૂટના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર મુક્યા છે જે ઝડપથી ફેન્સની વચ્ચે વાયરલ થઇ રહ્યાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

Embed widget