શોધખોળ કરો
Advertisement
શિખર ધવને રણવીર સિંહ સાથે ‘ખલીબલી’ સોન્ગ પર કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ
બોલિવૂડ એક્ટર રણવીર કપૂર સાથે શિખર ધવનનો ડાન્સ કરતો વીડિયો સોશિલય મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઇ: ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં શિખર ધવન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ધવન આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે. એવામાં ધવનની મુલાકાત બોલિવૂડ એક્ટર રણવીર સિંહ સાથે થઈ હતી. બનેએ સાથે મસ્તી કરતા નજર આવ્યા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
શિખર ધવને એક પોસ્ટમાં બે વીડિયો શેર કર્યાં છે. જેમાં રણવીર સિંહ સાથે ધવન ખલીબલી ગીતના સ્ટેપ્સ શીખી રહ્યો છે. જ્યારે બીજા એક વીડિયોમાં રણવીર સિંહ ધવનનો કેચ પકડ્યા બાદ સેલિબ્રેશનની સ્ટાઈલ શીખી રહ્યો છે. રણવીરસિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘83’માં વ્યસ્ત છે. આ ફિલ્મ વિશ્વકપ પર આધારિત છે. અને રણવીર તેમાં કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. ડિરેક્ટરે આ એક્ટ્રેસને કહ્યું- ‘તારી બોડીના કેટલાક પાર્ટ્સ એટ્રેક્ટિવ નથી, તારે.....’ લગ્ન પહેલાં જ પ્રેગનન્ટ થઇ આ એક્ટરની ગર્લફ્રેન્ડ, તસવીરો શેર કરીને આપી માહિતી PM મોદીના ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર અક્ષય કુમારને ફેન્સે કર્યો ટ્રૉલ, વાંચો મજેદાર રિએક્શનView this post on InstagramKhoob Jamega rang, Jab ho Gabbar aur Khilji sang! Learning each other's moves ;)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement