શોધખોળ કરો

આ અભિનેત્રીએ કર્યો ખુલાસો, પ્રથમ વખત ઓટોમાં કરી હતી કિસ

1/5
બંદગી જણાવે છે કે ‘મેં પહેલી વખત સ્કૂલમાં રેડ બિલ્ડિંગની પાછળ કિસ કરી હતી. ત્યારે મને લાગ્યું કે શું કરીને હું આવી ગઈ.’

2/5
 શિલ્પાએ પણ પોતાના રાઝ ખોલતા જણાવ્યું કે તેણે પહેલી વખત ઓટો રિક્શામાં ‘કિસ’ કરી હતી. 10માં ધોરણમાં હતી ત્યારે તે પહેલી વખત રિલેશનશિપમાં આવી હતી. અમે રિક્શામાં બેઠા હતા, ત્યારે તેણે મને કહ્યું કે મારા મિત્રએ શરત લગાવી છે કે તે તને કિસ નહીં કરે. ત્યારે મે કિધું કે બસ એટલું જ..જઈને કહીં દે કે કિસ આપી. તે ખુશ થઈ ગયો. પછી મેં કિધું કે આપી છે કે નથી આપી કોઈ જોવા થોડી આવશે. બિચારાનું મોઢું પડી ગયું.

3/5
 આ અંગે વાત કરતા પુનીશ જણાવે છે કે, ‘હું જે છોકરીને જોવ છું અને લાગે છે કે આ છોકરી નહીં પટે. તે જ છોકરી મારાથી પટી જાય છે. મારી પહેલી ગર્લફ્રેન્ડ સાથે પણ તેવું જ બન્યું હતું. બે અઢી વર્ષ રિલેશનશિપ ચાલી હતી. ત્યાર બાદ મને અન્ય કોઈ પસંદ આવી ગયું. મેં તેને છોડી દીધી..પરંતુ તે ખુબ જ સ્વીટ હતી.’

4/5
 બિગ બોસમાં ઘરમાં શિલ્પા, આકાશ, અર્શી, પુનીશ અને બંદગીની ગેંગ બનેલી છે. આ લોકો ટાઈમ પાસ કરવા માટે જુની વાતો કરતા રહે છે. ટોપિક હતો કે ‘મેરા પહેલા પ્યાર’ આ અંગે વાત કરતા તેઓ જણાવે છે કે તેમણે પહેલી વખત કિસ ક્યાં અને ક્યારે કરી હતી.

5/5
બિસ બોસ સીઝન 11માં શિલ્પા શિંદેને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. શિલ્પાને માત્ર ફેન્સ જ નહીં પરંતુ ખુદ સલમન ખાન પણ પસંદ કરે છે. સલમાને હાલમાં જ એક એપિસોડમાં કહ્યું હતું કે, તે શિલ્પાને ખૂબ પસંદ કરે છે. શિલ્પાએ જે રીતે વિકાસને પરેશાન કર્યો તે જોતા કેટલાક લોકોને તેના પર ગુસ્સો આવ્યો છતાં પણ અંગૂરી ભાભીના ફેન ફોલોવિંગમાં વધારો જ થઈ રહ્યો છે. શિલ્પાએ બિગ બોસના એક એપિસોડમાં ખુલાસો કર્યો હતો કે જે ચેનલ માટે તે કામ કરતી હતી એ લોકોએ જ તેનો એમએમએસ બનાવ્યો હતો અને હવે શિલ્પાએ એક વખત ફરી પોતાના વ્યક્તિગત જીવ વિશે ખુલાસો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’

Embed widget