શોધખોળ કરો

સવારથી સાંજ સુધી 12-12 કલાક ચાલતું મહાભારતનું શૂટિંગ, આ લોકોએ કર્યું હતું મફતમાં કામ

મહાભારતનો સંગ્રામ ટીવી પર જોવામાં ખૂબ જ ભવ્ય જોવા મળે છે. સીરિયલમાં ઘણા પ્રકારના રોલ જોવા મળ્યા છે ખાસ તો સંગ્રામના સમયે ખૂબ લોકોએ આ સીરિયલ્સમાં ભાગ લીધો હતો.

મુંબઈ: કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન છે. લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર છે,એવામાં દૂરદર્શન તરફથી રોજ રામાયણ અને મહાભારત બતાવવામાં આવે છે. લોકો આ સીરિયલ્સને ખૂબ પસંદ કરી રહ્યા છે, અને પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર મુકે છે. ફરિ એક વખત આ સીરિયલ્સના બનવા પાછળનો કિસ્સો શરૂ થયો છે. લોકો આ સીરિયલ્સ બનવા પાછળના રોચક કિસ્સાઓ જાણવા માટે બેતાબ છે. એવામાં અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ રીતે મહાભારતના સંગ્રામનો સીન શૂટ કરવામાં આવ્યો હતો. મહાભારતનો સંગ્રામ ટીવી પર જોવામાં ખૂબ જ ભવ્ય જોવા મળે છે. સીરિયલમાં ઘણા પ્રકારના રોલ જોવા મળ્યા છે ખાસ તો સંગ્રામના સમયે ખૂબ લોકોએ આ સીરિયલ્સમાં ભાગ લીધો હતો. આ લોકો ગામડાના હતા જેઓ સૈનિકની ભૂમિકામાં જોવા મળ્યા હતા. એક ઈન્ટવ્યૂમાં રવિ ચોપડાના પત્ની રેણુ ચોપડાએ જણાવ્યું કે રાજસ્થાનના જયપુરમાં આ સીરિયલસનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સીરિયલ ખૂબ જ લોકપ્રિય હોવાના કારણે સ્થાનિક લોકો આ સીરિયલમાં મફતમાં કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન શરૂઆતની લાઈનમાં ઉભેલા સૈનિકોને હાયર કરવામાં આવ્યા હતા બાકી પાછળ જોવા મળતા સૈનિતો ગામડાના હતા જેમણે મફતમાં સીરિયલમાં કામ કર્યું હતું. આ સીરિયલનું શૂટિંગ સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેતું હતું અને સ્થાનિક લોકો ખૂબ સહયોગ કરતા હતા.

ટોપ સ્ટોરી

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget