શોધખોળ કરો
Advertisement
હોટ અભિનેત્રી સન્ની લિયોનીએ બોલિવૂડના કયા અભિનેતાની ગળામાં પહેરેલી ચેઈન હાથમાં પકડી? જાણો વિગત
લાલ સાડી પહેરીને આવેલી સની લિયોની ખૂબ જ ગોર્જિયસ લાગતી હતી. સની લિયોનીની આ રેડ હોટ સાડી ચાહકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
મુંબઈ: એક ફિલ્મના પ્રમોશનલ સોંગ માટે બોલિવૂડની અભિનેત્રી સની લિયોની અને નવાઝુદ્દીન સિદ્દીકી એકસાથે જોવા મળ્યાં હતાં. આ દરમિયાન સની લિયોની લાલ સાડીમાં ગોર્જિયસ લાગતી હતી તો નવાઝુદ્દિન પણ ઉત્સાહમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ એક વેડિંગ કોમેડી ફિલ્મ છે. જેનું નામ ‘મોતીચૂર ચકનાચૂર’ છે.
લાલ સાડી પહેરીને આવેલી સની લિયોની ખૂબ જ ગોર્જિયસ લાગતી હતી. સની લિયોનીની આ રેડ હોટ સાડી ચાહકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. હાલ સનીની તસવીરો વાયરલ થઈ હતી.
પિંક લિપસ્ટિક તેના ન્યૂડ મેકઅપ લૂકને કમ્પ્લિટ કરી રહ્યો હતો. આ ફિલ્મથી દેબમિત્ર હસન ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. જે અત્યાર સુધી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો હતો.
નવાઝ પણ અભિનેતા તરીકે ફરી ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયારી કરી રહ્યો છે. હાલ નવાઝ આ ફિલ્મ માટે ઉત્તર ભારતના વિસ્તારની બોલી શીખી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement