શોધખોળ કરો
Advertisement
બાહુબલીની ‘દેવસેના’ ટીમ ઈન્ડિયાના ક્રિકેટર સાથે કરશે લગ્ન ? જાણો વિગત
રિપોર્ટ મુજબ, અનુષ્કા શેટ્ટી હાલ ભારતીય ક્રિકેટરને ડેટ કરી રહી છે. જોકે હજુ સુધી ક્રિકેટરના નામને લઈ કોઈ ખુલાસો થયો નથી.
મુંબઈઃ બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો છે. આ બંને ક્ષેત્રની સેલિબ્રિટી લગ્નગ્રંથીથી જોડાયા હોય તેવા અનેક ઉદાહરણો છે. મન્સુર અલી ખાન પટોડી-શર્મિલા ટાગોર, મોહમ્મદ અઝહરુદ્દીન-સંગીતા બિજલાણી, વિવ રિચર્ડ્સ-નીના ગુપ્તા, ઝહીર ખાન-સાગરિક ઘાટગે, હરભજન સિંહ-ગીતા બસરા, વિરાટ કોહલી-અનુષ્કા શર્માની યાદીમાં વધુ એક કપલનો ઉમેરો થઈ શકે છે. બોલિવૂડની બ્લોક બસ્ટર ફિલ્મ બાહુબલીમાં દેવસેનાનો રોલ કરીને જાણીતી થયેલી એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી પર્સનલ લાઇફને લઈ ચર્ચામાં રહે છે. પહેલા તેનું નામ બાહુબલીના કો-સ્ટાર પ્રભાસ સાથે જોડાયું હતું.
ક્રિકેટર સાથે કરી શકે છે લગ્ન ?
પરંતુ પ્રભાસે 2019માં કૉફિ વિથ કરણમાં કરણ જોહર સાથે વાતચીત દરમિયાન આ વાત પર પૂર્ણ વિરામ લગાવી દીધુ હતું. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ મુજબ, અનુષ્કા શેટ્ટીનું નામ એક ક્રિકેટર સાથે જોડાઈ રહ્યું છે. બંને લગ્ન પણ કરી શકે છે.
કોણ છે ક્રિકેટર ?
રિપોર્ટ મુજબ, અનુષ્કા શેટ્ટી હાલ ભારતીય ક્રિકેટરને ડેટ કરી રહી છે. જોકે હજુ સુધી ક્રિકેટરના નામને લઈ કોઈ ખુલાસો થયો નથી. પરંતુ આ ક્રિકેટર નોર્થ ઈન્ડિયાનો હોવાનું જાણવા મળ્યું છે.
અનુષ્કા તેની ફિલ્મોને ઘણી વ્યસ્ત છે. તે આર માધવન સામે નિઃશબ્દમ ફિલ્મમાં જોવા મળશે.
ICC અંડર - 19 વર્લ્ડ કપઃ આજે ફાઇનલમાં ભારત-બાંગ્લાદેશનો મુકાબલો, ટીમ ઈન્ડિયાની નજર 5મી વખત ચેમ્પિયન બનવા પર
ઓસ્ટ્રેલિયાની આ મહિલા ક્રિકેટરે સચિનને શું આપી ચેલેન્જ, જાણો તેંડુલકરે શું આપ્યો જવાબ
BJP નેતાએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- હાઇ કમાન્ડે CAA પર બોલાવાની પાડી છે ના, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement