શોધખોળ કરો

એક્ટ્રેસ સોનાલી રાઉતનો બ્લેક બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

બોલીવૂડ અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક સોનાલી રાઉત પોતાની હોટ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી અને બિગ બોસ સ્પર્ધક સોનાલી રાઉત પોતાની હોટ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોનાલીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ અને હોટ બિકિની તસવીરો શેર કરી છે.
View this post on Instagram
 
There's always a wild side to an innocent face!!! #photography #style #black #innocent #cute #sexy #beautyblogger #confidence #blacklove

A post shared by Sonali Raut (@isonaliraut) on

View this post on Instagram
 
🖤🖤

સોનાલીએ બ્લેક બિકિનીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોતાની તસવીરો શેર કરી છે. સોશિયલ મીડિયામાં સોનાલીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
 
Enjoy the sound of silence!!!! #photography #style #Relaxmode #recharge #feel #mood #cool #beingcool #blackandwhite #beauty

A post shared by Sonali Raut (@isonaliraut) on

આ પહેલા પણ એક્ટ્રેસે બાથટબમાં હોટ ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો ઝડપથી વાયરલ થઈ હતી. મોડલ સોનાલીએ બાથટબમાં બિકિનીમાં હોટ તસવીરો શેર કરી હતી. આ પ્રથમ વખત નથી જ્યારે સોનાલી પોતાની હોટ એન્ડ બોલ્ડ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હોય.
View this post on Instagram
 
👸💛 #jaccuzi #sexy #leotard #glamorous #beauty #beingcool #beautiful #style #mind #hot

A post shared by Sonali Raut (@isonaliraut) on

View this post on Instagram
 
JacuzziPari🧚‍♀️🧚‍♀️💛💛!!!!! #sexystyle #sexy #bikini #glamorous #beautyblogger #beautyshot #beingcool #hot

A post shared by Sonali Raut (@isonaliraut) on

એક્ટ્રેસ સોનાલી જાણીતા ટીવી શો બિગ બોસ સીઝન 8માં ભાગ લીધો હતો. સોનાલી ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને મોટેભાગે પોતાની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરે છે. સોનાલીએ વર્ષ 2016માં રિલીઝ થયેલ ફિલ્મ 'ગ્રેટ ગ્રેન્ડ મસ્તી'માં પણ કામ કર્યું છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ

રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું

BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન

BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ

વિડિઓઝ

બોલ માડી અંબે”ના જયઘોષથી અમદાવાદ ગુંજી ઉઠ્યું, વ્યાસવાડીથી અંબાજી પદયાત્રા સંઘનો પ્રારંભ
Rajkot News | રાજકોટ મહાપાલિકાના 40 કોર્પોરેટરોએ વેતન વધારાની કરી માંગ, 15 હજારથી વધારીને 50,000 કરવા રજૂઆત
Mehsana | વિસનગરમાં બેફામ ટેન્કરે એક્ટિવાને મારી ટક્કર, બેનાં મોત
Gujarat Rain Forecast | રાજ્યમાં ભારે વરસાદની કરાઈ આગાહી, જાણો હવામાન વિભાગે શું કહ્યુ?
Surat Crime News: સુરતમાં ભાગવાનો પ્રયાસ કરતા હિસ્ટ્રીશીટરને પોલીસે પગમાં ગોળી મારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
Gujarat Rain Forecast: બંગાળનીખાડીમાં સર્જાઇ સિસ્ટમ, રાજયમાં આ તારીખથી ગાજવીજ સાથે વરસશે ભારે વરસાદ
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
રાજકોટના કોર્પોરેટરોને નડી મોંઘવારી, 15 હજારથી સીધો 50 હજાર પગાર કરવાની માંગણી કરતા રાજકારણ ગરમાયું
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS: પુતિન-પેઝેશકિયાન સાથે આજે PM મોદીની મુલાકાત, કાલે જિનપિંગ સાથે મહામંથન
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
BRICS માટે દિલ્હી પહોંચ્યા પુતિન, આજે PM મોદી સાથે મીટિંગ, જાણો કેવું છે શેડ્યૂલ
BJP vs BJP: એપીએમસી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર મેન્ડેટનું 'સુરસુરિયું', અનેક ઉમેદવારોએ ચડાવી બાયો

હવે ભાડું ન ચૂકવવા પર તરત જ મકાન ખાલી નહીં કરાવી શકે મકાન માલિક, જાણો ભાડૂઆતે કેટલા મહિનાની ચૂંકવવી પડશે ડિપોઝીટ

આજે ભારતમાં દેશવ્યાપી બેંક હડતાલ, BRICS સમિટ વચ્ચે શું છે કર્મચારીઓની માંગ?

Ujjain: પ્રશાસને કહ્યું- નહીં હટે ખડે હનુમાનજીની પ્રતિમા, જાણો સાધ્વી હર્ષા રિછારિયા અને ઉમા ભારતીની પ્રતિક્રિયા

Embed widget