શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
8 દિવસ બાદ જ વિવાદોમાં આવ્યા સોનમ કપૂર-આનંદના લગ્ન, જાણો શું લાગ્યો છે આરોપ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17072534/1-sonam-kapoor-and-anand-ahuja-hurting-religious-sentiments-of-a-sikh-community-during-their-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર પણ મુખ્ય રોલમાં છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂરે કર્યું છે. ફિલ્મ 1 જૂને રિલીઝ થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17072544/4-sonam-kapoor-and-anand-ahuja-hurting-religious-sentiments-of-a-sikh-community-during-their-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, સોનમ કપૂર ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કરીના કપૂર પણ મુખ્ય રોલમાં છે. ફિલ્મનું નિર્માણ એકતા કપૂરે કર્યું છે. ફિલ્મ 1 જૂને રિલીઝ થઈ રહી છે.
2/4
![જણાવી દઈએ કે, લગ્નના થોડા દિવસ બાદ જ સોનમ કપૂર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ફ્રાન્સ રવાના થઈ ગઈ છે. સોનમ સોમવાર અને મંગળવારે રેડ કાર્પેટ પર દેખાઈ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17072540/3-sonam-kapoor-and-anand-ahuja-hurting-religious-sentiments-of-a-sikh-community-during-their-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જણાવી દઈએ કે, લગ્નના થોડા દિવસ બાદ જ સોનમ કપૂર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ફ્રાન્સ રવાના થઈ ગઈ છે. સોનમ સોમવાર અને મંગળવારે રેડ કાર્પેટ પર દેખાઈ.
3/4
![સોનમ અને આનંદના લગ્ન 8 મેના રોજ સિખ રીત-રિવાજથી થયા હતા. લગ્નમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPS)ના લોકો હાજર હતા. આ લોકોનો આરોપ છે કે, આનંદ કારજની વિધિ દરમિયાન આનંદ આહૂજાએ પોતાની પાઘડીમાંથી કલગી કાઢી નહોતી. જણાવી દઈએ કે, ગુરુ ગ્રંથ સાહેબની સામે કલગી પહેરવી પ્રતિબંધિત છે. આ વાતને અકાલ તખ્તને ધ્યાનમાં લીધી છે અને SGPSના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17072537/2-sonam-kapoor-and-anand-ahuja-hurting-religious-sentiments-of-a-sikh-community-during-their-wedding.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સોનમ અને આનંદના લગ્ન 8 મેના રોજ સિખ રીત-રિવાજથી થયા હતા. લગ્નમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPS)ના લોકો હાજર હતા. આ લોકોનો આરોપ છે કે, આનંદ કારજની વિધિ દરમિયાન આનંદ આહૂજાએ પોતાની પાઘડીમાંથી કલગી કાઢી નહોતી. જણાવી દઈએ કે, ગુરુ ગ્રંથ સાહેબની સામે કલગી પહેરવી પ્રતિબંધિત છે. આ વાતને અકાલ તખ્તને ધ્યાનમાં લીધી છે અને SGPSના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
4/4
![નવી દિલ્હીઃ સોનમ કપૂર અને આનંદ આહૂજાએ 8 મેના રોજ લગ્ન કર્યા હતા. બન્નએ શિખ સમુદાયના રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. પરંતુ આ સમુદાયના કેટલાક લોકોએ સોનમ અને આનંદ પર ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/17072534/1-sonam-kapoor-and-anand-ahuja-hurting-religious-sentiments-of-a-sikh-community-during-their-wedding.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ સોનમ કપૂર અને આનંદ આહૂજાએ 8 મેના રોજ લગ્ન કર્યા હતા. બન્નએ શિખ સમુદાયના રીતિ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા. પરંતુ આ સમુદાયના કેટલાક લોકોએ સોનમ અને આનંદ પર ધાર્મિક ભાવનાઓને દુભાવવાનો આરોપ લગાવ્યો છે.
Published at : 17 May 2018 07:26 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)