શોધખોળ કરો

આ હોટ હીરોઈન મે મહિનામાં અબજોપતિ બિઝનેસમેન બોયફ્રેન્ડને પરણી જશે, સ્વિત્ઝરલેન્ડમાં થશે લગ્ન, જાણો વિગત

1/6
 સોનમ અને આનંદની નજીકના સૂત્રે જણાવ્યું હતું. સોનમ ગયા વર્ષે એક બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે જિનેવા ગઇ હતી જ્યારે તેને આ સ્થળ પસંદ પડી ગયું હતું. લગ્ન માટે આ સ્થળનો નિર્ણય લેતા તેને ત્રણ મહિના લાગી ગયા. કહેવાય છે કે કપૂર પરિવાર જેનિવાની ટિકીટો બુક કરાવામાં વ્યસ્ત છે. અનિલ કપૂર દીકરીના લગ્ન માટે સંબંધીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

2/6
 બે દિવસીય લગ્ન સમારોહ 11 અને 12 મેમાં યૂરોપના જિનેવામાં યોજાશે. સોનમ કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘વીરે ધ વેડિંગ’બાદ તરત જ મે મહિનામાં આનંદ સાથે લગ્ન કરશે. આ એક ડેસ્ટિનેશન લગ્ન હશે અને બન્નેના પરિવારો જિનેવા જશે.

3/6
 સોનમને સંપૂર્ણ વિધીથી લગ્ન કરવા છે. તે પોતાના માતા-પિતાને રોલ મોડલ છે. સોનમના માતાપિતા એક સારા મિત્રની માફક રહે છે જેનો અભિનેત્રીને ગર્વ છે. સોનમ પણ પોતાના માતા પિતાની માફક તેઓ પણ સારા પતિ-પત્ની બને તેવું ઇચ્છે છે

4/6
 સોનમે પોતાના લગ્ન માટે ડિઝાઇનર અબુ જાની અને સંદીપને પસંદ કર્યા છે. જોકે પહેલા જોધપુરમાં લગ્ન થવાના છે તેવી ચર્ચા હતી. પરંતુ હવે જિનેવામાં થવાના છે તેવી વાત બહાર આવી છે. સોનમને એક ઇન્ટરવ્યુ દરમિયાન લગ્ન વિશે પૂછતાં તે મીડિયાકર્મી પર ભડકી ગઇ હતી.

5/6
 જોકે બન્નેએ જાહેરમાં એકરાર કર્યો નથી.હવે આ યુગલ પોતાના સંબંધને વધુ આગળ વધારવા માંગે છે. આમ પણ તેમના લગ્ન ક્યારે થશે તે વાતની ચર્ચા ચારેકોર છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સોનમ અને આનંદ આહુજા 11મી મેના રોજ જિનેવામાં લગ્ન કરશે.

6/6
 મુંબઈ: અનુશષ્કા શર્મા બાદ હવે જાણીતી અભિનેત્રી સોનમ કપૂર અને આનંદ આહુજાની લગ્નના ખબરને અટકળો ચાલી રહી છે. સોનમ કપૂર અને આનંદ આહુજા વચ્ચેનો પ્રેમ જગજાહેર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બન્ને સ્વિત્ઝરલેન્ડમાં આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યાં છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી

નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત

રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો

યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
નેતન્યાહૂ ટ્રમ્પનું પણ સાંભળતા નથી! ઈઝરાયલનો ગાઝા પર ભીષણ હુમલો, માસૂમ બાળક સહિત 2ના મોત
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
રક્ષાબંધન પહેલા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર: ખાંડ, ડુંગળી, તેલ અને કઠોળના ભાવમાં ભડકો
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
યુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો: 100 મીટર દોડમાં ચીને ઈતિહાસ રચ્યો!
કોલંબો ટેસ્ટમાં શુભમન ગિલનો કમાલ: તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ, રચ્યો નવો ઇતિહાસ

હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે

ખાંડના ભડકે બળતા ભાવથી ચાની ચૂસ્કી બની મોંઘી, 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં નવા ભાવ લાગુ થશે

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Embed widget