શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ સોનમ કપૂરના બેગની કિંમત જાણી ચોંકી જશો
સોનમ કપૂરના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરમાં સોનમ કપૂરના હાથમાં એક બ્લૂ કલરની બેગ જોવા મળી રહી છે.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર ફેશન સેન્સને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. સોનમ કપૂરને સ્ટાઈલિશ આઈકોન તરીકે જોવામાં આવે છે. સોનમ જે કપડા પહેરે તે ફેશન ટ્રેન્ડ બની જાય છે. એક્ટ્રેસ સોનમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં સોનમનો સુંદર લૂક જોવા મળી રહ્યો છે.
સોનમ કપૂરના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરવામાં આવી છે. આ તસવીરમાં સોનમ કપૂરના હાથમાં એક બ્લૂ કલરની બેગ જોવા મળી રહી છે.
આ તસવીરોમાં સોનમ બ્લૂ કલરની બેગ સાથે જોવા મળી રહી છે. આ બેગ S'uvimol બ્રાન્ડની છે. આ બેગની કિંમત સાંભળી તમે પણ ચોંકી જશો. બેગની કિંમત 2000 ડોલર એટલે કે 1 લાખ 43 હજાર 445 રૂપિયા છે. સોનમ કપૂરે બેગ સાથેનો ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement