શોધખોળ કરો

ફિલ્મમાં શ્રીદેવીના મોતનો સીન બતાવતાં બોની કપૂરે શું કર્યું ? જાણો વિગત

1/4
એક ઇન્ટરવ્યૂમાં પ્રિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે શ્રીદેવીની જિંદગી પર આધારિત ફિલ્મ કરી રહી છે, ત્યારે તેણીએ જણાવ્યું કે આ માટે તમારે ફિલ્મ રિલીઝ થશે ત્યાં સુધી રાહ જોવી પડશે. કારણ કે અમે ફિલ્મનું સસ્પેન્સ યથાવત રાખવી માંગીએ છીએ. પ્રિયાએ કહ્યું કે હાલમાં હું એટલું જ કહી શકું કે,
એક ઇન્ટરવ્યૂમાં પ્રિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તે શ્રીદેવીની જિંદગી પર આધારિત ફિલ્મ કરી રહી છે, ત્યારે તેણીએ જણાવ્યું કે આ માટે તમારે ફિલ્મ રિલીઝ થશે ત્યાં સુધી રાહ જોવી પડશે. કારણ કે અમે ફિલ્મનું સસ્પેન્સ યથાવત રાખવી માંગીએ છીએ. પ્રિયાએ કહ્યું કે હાલમાં હું એટલું જ કહી શકું કે, "હું આ ફિલ્મમાં સુપરસ્ટાર શ્રીદેવીનો રોલ નિભાવી રહી છું.'
2/4
મુંબઈઃ  આંખ મારીને નેશનલ ક્રશ રહી ચુકેલી પ્રિયા પ્રકાશ વારિયર વર્ષ 2019ની શરૂઆતમાં ફરી એક વખત ચર્ચામાં છે. તાજેતરમાં જ તેની આગામી ફિલ્મનુ ટિઝર રિલીઝ થયું છે. ટિઝર રિલીઝ થયા બાદ તે સોશિયલ મીડિયામાં ફરી ચર્ચામાં છે. ટિઝરમાં જોઈ શકાય છે કે તે સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીનું પાત્ર ભજવી રહી છે.

3/4
બીજી તરફ એવી વાતો પણ સામે આવી રહી છે કે આ ફિલ્મ બદલ બોની કપૂરે નિર્માતાને નોટિસ પાઠવી છે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રીદેવી પર બનેલી આ ફિલ્મને શ્રીદેવીના પરિવારની મંજૂરી વગર બનાવવામાં આવી છે.

4/4
પ્રિયા પ્રકાશની હિન્દી ફિલ્મ શ્રીદેવી બંગલોનું ટિઝર તાજેતરમાં જ જાહેર થયું છે. ટિઝરમાં પ્રિયા પ્રકાશ અનેક અંદાજમાં નજરે પડી રહી છે. ફિલ્મમાં તેણીએ પ્રસિદ્ધ અભિનેત્રીનો રોલ નિભાવ્યો છે. જ્યારે ટિઝરના અંતમાં તેણી બાથટબમાં ડૂબીને પડી હોય તેવું બતાવવામાં આવ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget