શોધખોળ કરો

સોનું નિગમ પછી હવે આ એક્ટ્રેસે અઝાનને ગણાવી સમસ્યા, જાણો શું છે વિવાદ

1/5
સોનુ નિગમ પછી કોંગ્રેસ લીડર અહેમદ પટેલે પણ અઝાન વિશે ટ્વિટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, અઝાન નમાઝનો મહત્વનો હિસ્સો છે. પરંતુ મોર્ડન ટેક્નોલોજી વાળા આજના સમય લાઉડ સ્પીકર્સ જરૂરી નથી.

2/5
અસદુદ્દીન ઔવેસીની પાર્ટી એઆઈએમઆઈએમના લીડર વારિસ પઠાણે પણ સુચિત્રાની ટ્વિટની નિંદા કરી છે. તેમણે કહ્યું છે કે, સુચિત્રાની ઉંઘ ત્યારે કેમ ખરાબ નહતી થઈ જ્યારે લાઉડસ્પીકરથી અખલાસને મારવાની જાહેરાત કરવામાં આવી હતી? સુચિત્રાની ઉંઘ ત્યારે કેમ ખરાબ નહતી થઈ જ્યારે જુનૈદની મારી મારીને હત્યા કરી દેવામાં આવી હતી? તેમણે કહ્યું હતું કે, સુચિત્રા ચીપ પબ્લિસિટી માટે આવા નિવેદનો કરી રહી છે.

3/5
એક યૂઝરે તેને સલાહ આપી છે કે, આ કારણથી સોનુ નિગમે ટ્વિટર છોડ્યું પડ્યું હતું, આ રીતે તેઓ પણ મુશ્કેલીઓને આમંત્રણ જ આપે છે. આ ટ્વિટ પર સુચિત્રાએ જવાબ આપ્યો હતો કે, સોનુની ટ્વિટ પછીથી અઝાનનો અવાજ વધારે મોટો થઈ ગયો છે. આ ખૂબ ખરાબ વાત છે. સોનુંએ પણ એ જ લોકેશનથી ટ્વિટ કર્યું હતું, જ્યાં હું રહું છું. નોંધનીય છે કે સુચિત્રાએ શાહરુખ સાથે 'કભી હાં, કભી ના' ફિલ્મમાં લીડ રોલ કર્યો હતો.

4/5
ત્યાર પછી સુચિત્રાએ ૨૦૦૯માં અઝાન પર લખેલા પોતાના બ્લોગની લિન્ક પણ ટ્વીટર પર શેર કરી હતી. સુચિત્રાએ ટ્વીટર પર લખ્યું કે કોઈપણ અઝાનની વિરૂદ્ધ નથી. હું સવારે જાગું છું જેના પછી પૂજા અને યોગ કરું છું. આ બધાં માટે લાઉડસ્પીકરની જરૂર નથી. સુચિત્રાએ આ ટ્વિટ 22 જુલાઈએ કરી હતી. આ વિશે હવે વિવાદ શરૂ થઈ ગયો છે.

5/5
નવી દિલ્હીઃ અઝાન અંગે ફરીથી વિવાદ સર્જાયો છે. ગાયક સોનુ નિગમ પછી હવે અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિએ પણ અઝાનની વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. સુચિત્રાએ અઝાનને અસભ્ય પણ ગણાવી છે. સુચિત્રાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર અઝાન અંગે ટિપ્પણી કરી હતી. તેના પછી હંગામો મચી ગયો છે. સુચિત્રાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે, ‘સવારે ૪.૪૫ વાગ્યે ઘરે પહોંચી છું અને કાન ફાટી જાય એવો અઝાનનો અવાજ સાંભળ્યો. જબરદસ્તીથી થોપી દેવાતી ધાર્મિકતાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી

ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન

Embed widget