શોધખોળ કરો
સની લિયોનીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરો વાયરલ
ફિલ્મફેર ગ્લેમરસ એન્ડ સ્ટાઇલીશ એવોર્ડ બાદ સની લિયોનીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.

મુંબઈ: મુંબઇમાં ફિલ્મફેર ગ્લેમરસ એન્ડ સ્ટાઇલીશ એવોર્ડ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડમાં બોલિવૂડના સેલેબ્રિટીએ હાજરી આપી હતી. તમામ સેલેબ્સની વચ્ચે સની લિયોનીએ બધાનું ધ્યાન પોતાની તરફ આર્કષિત કર્યું હતું.
આ એવોર્ડ સમારોહમાં સની લિયોની ખૂબ જ બોલ્ડ અને હોટ અંદાજમાં પહોંચી હતી. ફિલ્મફેર ગ્લેમરસ એન્ડ સ્ટાઇલીશ એવોર્ડ બાદ સની લિયોનીની આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. સનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.
સની બ્લૂ ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સ્ટનિંગ લાગી રહી હતી. સનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાંની સાથે જ વાયરલ થઇ રહી છે.
સની લિયોન હાલમાં તેની અપકમિંગ વેબસિરીઝ 'રાગીની એમએમએસ રિટર્ન'ની સિઝન 2માં નજર આવી રહી છે. જેનાં વીડિયો અને પોસ્ટરને કરાણે તે ચર્ચામાં છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ વાંચો
Advertisement





















