શોધખોળ કરો
Advertisement
સની લિયોનીએ પતિ સાથે દેસી અંદાજમાં કર્યો ડાન્સ, 'સાડી ગલી' સોન્ગ પર નાચતો વીડિયો વાયરલ
વીડિયોમાં તે બૉલીવુડના ફેમસ સોન્ગ પર દેસી ડાન્સ કરી રહી છે. તેની સાથે વીડિયોમાં પતિ ડેનિયલ વેબર પણ ડાન્સ કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ મદ્રાસ હાઇકોર્ટે સરકારને ચાઇનીઝ વીડિયો શેરિંગ એપ ટિકટૉક બેન કરવાની માંગ કરી છે. હાઇકોર્ટનું કહેવું છે કે, આ એપ પોર્નોગ્રાફી એટલે કે અશ્લીલ કન્ટેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. આ એપ સેલેબ્સની વચ્ચે પણ ખુબ પૉપ્યુલર છે. આ એપ પર સની લિયોનીનો પણ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
તાજેતરમાં જ સની લિયોનીએ ઇન્સ્ટાગ્રામ પર સીરિઝમાં વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં તે બૉલીવુડના ફેમસ સોન્ગ પર દેસી ડાન્સ કરી રહી છે. તેની સાથે વીડિયોમાં પતિ ડેનિયલ વેબર પણ ડાન્સ કરી રહ્યો છે.
[gallery ids="390914"]
વીડિયો શેર કરતાં સનીએ લખ્યુ કે, "You know!! Just because we wanted to end the night right with a little dance for you!" વીડિયો ક્લિપમાં સની, કંગના રનૌતના સોન્ગ 'સાડી ગલી' પર ડાન્સ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement