શોધખોળ કરો

સુશાંત સિંહના નિધનથી બોલીવૂડ શોકમાં, સંજય દત્ત, અજય દેવગન, દિશા પટની, નવાઝુદ્દીન સહિતના સ્ટાર્સે આપી શ્રદ્ધાંજલિ

અભિનેતાના નિધન પર સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થયું છે. સંજય દત્ત, નવાઝુદ્દીન સિદ્દીકી, દિશા પટણી સહિતના સ્ટાર્સે સુશાંત સિંહેના શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 34 વર્ષની વયે મુંબઈના પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. અભિનેતાના નિધન પર સમગ્ર બોલીવૂડ શોકમાં ગરકાવ થયું છે. સંજય દત્ત, નવાઝુદ્દીન સિદ્દીકી, દિશા પટણી સહિતના સ્ટાર્સે સુશાંત સિંહેના શ્રદ્ધાંજલિ પાઠવી છે.
બોલીવૂડ અભિનેતા સંજય દત્તે અભિનેતાના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. સંજય દત્તે ટ્વિટ કરતા લખ્યુ, 'શબ્દો નથી મળી રહ્યા. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ વિશે સાંભળીને દુઃખ થયું. તેમના પરિવારને મારી સહાનુભૂતી.'
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ અભિનેતા સુશાંત સિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. નવાઝુદ્દીને લખ્યું, 'મને ભરોસો નથી થતો, આ ઘણું શોકિંગ છે. સુંદર એક્ટર અને સારા મિત્ર આ દિલ તોડનારું છે દોસ્ત તેમના પરિવાર અને મિત્રોને હિંમત આપે.'
બોલીવૂડ અભિનેતા અજય દેવગને ટ્વિટ કરતા લખ્યું, સુશાંત સિંહ રાજપૂતના ન્યૂઝ ઘણા સેડ છે. ઘણી મોટી ખોટ પડી. તેના પરિવારને હિંમત આપે. ભગવાન એની આત્માને શાંતિ આપે.
ધોની બાયોપિકની કો સ્ટાર દિશા પટણીએ ફિલ્મ તસવીર શેર કરી છે.
અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ટ્વિટ કરતા લખ્યું, 'શબ્દોમાં ન વર્ણવી શકાય એટલું દુઃખ રેસ્ટ ઈન પીસ સુશાંત. તમને ક્યારેય ખબર નથી કે કોઈ કઈ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે, તેમના પરિવાર અને ચાહનારા પ્રત્યે મારી સંવેદના.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર

બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન

શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
ગુજરાત વરસાદ અપડેટ: આગામી 3 કલાકમાં 14 જિલ્લામાં તૂટી પડશે મુશળધાર વરસાદ, રેડ એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
IND vs ENG: ભારતે જીત્યો ટોસ, વૈભવ સૂર્યવંશીનું ડેબ્યૂ; જુઓ પ્લેઇંગ ઇલેવન
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
શુક્ર ગોચર 2026: 4 જુલાઈથી આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, જાણો તમારા નસીબમાં શું લખ્યું છે?
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂ પર BCCI નો મોટો ખુલાસો, રાજીવ શુક્લાએ આપ્યું મોટું નિવેદન

મહિલાઓની સુરક્ષા માટે NCW એ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર, કોલ કરવા પર 24 કલાક મળશે આ સુવિધાઓ

Embed widget