શોધખોળ કરો
Advertisement
47 વર્ષના થયા ‘તારક મહેતા…’ના ‘બાપુજી’, એક એપિસોડ માટે લે છે આટલી ફી....
અમિત ભટ્ટ તારક મહેતા પહેલા પણ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે.
નવી દિલ્હીઃ ટીવીના જાણીતા શો તારક મેહતા કા ઉલ્ટા ચસ્મામાં બાપૂજીની ભૂમિકા ભજવનાર અમિત ભટ્ટનો 11 ઓગસ્ટના રોજ જન્મદિવસ હતો. અમિત સોમાં એક વૃદ્ધની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ રિયલ લાઈફમાં તેને તમે જોશો તો ચોંકી જશો. જણાવીએ અમિત ઘણાં લાંબા સમયથી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરી રહ્યા છે. અમિત રિયલ લાઈફમાં ફન લવિંગ ટાઈપના વ્યક્તિ છે. ‘તારક મહેતા…’ના ‘ચંપક ચાચા’ની કેટલીક વાતો એવી છે જે તેમના ફેન્સથી તદ્દન અજાણી છે.
અમિત ભટ્ટ તારક મહેતા પહેલા પણ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. જેમાં ખિચડી, યસબોસ, ચુપકે ચુપકે, ફની ફેમિલી ડોટ કોમ, ગપશપ કોફી શોપ અને FIRનો સમાવેશ થાય છે. ખૂબ ઓછા લોકોને જાણ હશે કે નાના પડદા પર એક વૃદ્ધ વ્યક્તિનો રોલ પ્લે કરનારા અમિત રિયલ લાઈફમાં ડેડિકેટેડ અને રોમાન્ટિક પતિ છે સાથે જ તે બાળકોના પિતા પણ છે. તારક મેહતા કા...શો માટે તેઓ 70થી 80 હજાર રૂપિયા જેટલી ફી ચાર્જ કરે છે.
ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેની તમામ એવી તસવીરો છે જેમાં તે પોતાની પત્ની સાથે રોમાન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા. અમિતના બંને બાળકો ટ્વિન્ટ છે. તમને જાણીનો જોંકી જશો કે સલમાન ખાનની ફિલ્મ લવયાત્રીમાં પઅ અમિત ભટ્ટે કામ કર્યું છે. ઉપરાંત ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ તેણે કામ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement