શોધખોળ કરો
Advertisement
જેઠાલાલ નહીં પણ ‘તારક મહેતા’ના જ આ એક્ટર સાથે છે બબીતાનું અફેર? ડેટના ફોટો થયા વાયરલ
બંન્ને એક્ટર એકસાથે રેસ્ટોરન્સમાં બેસીને જમી રહ્યાં છે. તેમજ બંન્ને એક્ટર ચોકલેટ ખાતા હોય એવા ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.
મુંબઈઃ ‘શો તારક મેહતાકા ઉલ્ટા ચશ્મા’ દર્શકોનો ફેવરીટ શો છે. આ શોના એક્ટર્સને પણ ફેન્સ ખૂબ પ્રેમ કરે છે. સોમાં બબીતાજીની ભૂમિકા રસપ્રદ અને પોપ્યુલર છે. તો ટપ્પૂના રૂપમાં રાજ અનડકટ પણ ખૂબ જ પોપ્યુલર છે. મુનમુન દત્તા શોમાં બબીતાજીની ભૂમિકા ભજવી રહી છે. હાલમાં જ મુનમુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી જેમાં તેની સાથે રાજ અનડકટ જોવા મળી રહ્યો છે.
બંન્ને એક્ટર એકસાથે રેસ્ટોરન્સમાં બેસીને જમી રહ્યાં છે. તેમજ બંન્ને એક્ટર ચોકલેટ ખાતા હોય એવા ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે. આવા અલગ અલગ ફોટો વાયરલ થવાનાં કારણે હવે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું બબીતાજી ટપ્પુને ડેટ કરી રહી છે?
એટલું જ નહીં પણ બંન્ને એક્ટર એકસાથે રવિવારે ફરવા નીકળ્યા હતા. જાણીતા ફુટ કોર્ટમાં બંન્નેએ લંચ પણ કર્યું હતું. આ દરમિયાન બબીતાએ ફોટો પણ શેર કર્યા હતા. ફોટો જોતા લાગે છે કે બબીતા અને રાજ વચ્ચે સારુ બોન્ડિંગ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement