શોધખોળ કરો

બે વર્ષ બાદ ‘તારક મેહતા કા ઉલ્ટા...’માં આ અંદાજમાં જોવા મળશે ‘દયાભાભી’, દિશા વાકાણીનો ફર્સ્ટ લૂક આવ્યો સામે

દિશા વાકાણીએ નવરાત્રી સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરી લીધું છે. રિપોર્ટ પ્રમાણે, દિશાએ અંબાજી મંદિરમાં નવરાત્રીના એપિસોડનું શૂટિંગ કર્યું છે.

નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનની એન્ટ્રી હવે થવાની છે, પરંતુ જેઠાલાલની મુશ્કેલી ખત્મ થવાનું નામ નથી લેતી. ગોકુલધામ સોસાયટીમાં હાલમાં નવરાત્રીની ધૂમ છે, અને આ ફેસ્ટિવલ સીઝનને જોતા નિર્માતા ઈચ્છે છે કે જેઠાલાલના જીવનમાં દયાની એન્ટ્રી કરાવી દે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં હાલમાં દયાની જ રાહ જોઈ રહ્યા છે. શોને એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દયાની એન્ટ્રી થાય છે પરંતુ તેનો ચહેરો બતાવવામાં નથી આવતો.
View this post on Instagram
 
#fresh From shoot ????❤ . . #dishavakani #dishavakani_fc #dayabhabhi #dayagada #jeya #diship #dayajetha #jethalal #dilipjoshi #tmkoc #taarakmehtakaooltahchashmah

A post shared by ???? DISHA VAKANI (DAYA) ???? (@dishavakani_fc) on

દિશા વાકાણીએ નવરાત્રી સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ કરી લીધું છે. રિપોર્ટ પ્રમાણે, દિશાએ અંબાજી મંદિરમાં નવરાત્રીના એપિસોડનું શૂટિંગ કર્યું છે. ત્યારે હવે બે વર્ષ બાદ દયાભાભીનો લૂક સામે આવ્યો છે. ફેન્સને ઉત્સુકતા હશે કે પ્રેગ્નેન્સી બાદ એક્ટ્રેસ દિશા વાકાણી કેવી લાગતી હશે. બે વર્ષ બાદ દયાભાભીને જોવા માટે સૌ કોઈ ઉત્સાહિત છે. ત્યારે સોશિયલ મીડિયા પર દિશાએ શૂટ કરેલા કમબેક એપિસોડના વિડીયો અને તસવીરો વાયરલ થઈ છે. દિશા વાકાણીના ફેન પેજ પર તસવીરો અને વિડીયો શેર કરવામાં આવે છે. ફેન પેજનો દાવો છે કે, આ તસવીરો અને વિડીયો દિશાએ હાલમાં અંબાજીમાં શૂટ કરેલા એપિસોડની છે.
View this post on Instagram
 
Coming Back Soon

A post shared by DISHA VAKANI (@dishavakanioffcal) on

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવરાત્રીમાં દયાભાભી ગોકુલધામમાં નહીં આવે પરંતુ ફોન પર વાત કરશે. એપિસોડમાં દયાને જેઠાલાલ સાથે ફોન પર વાત કરતી બતાવવામાં આવશે. મતલબ કે, દયાભાભી રોજ ગોકુલધામમાં જોવા નહીં મળે. દિશાએ શૂટ કરેલા એપિસોડમાં માત્ર તેને ફોન પર વાત કરતી બતાવાશે. દિશાના ચાહકોએ રોજ તેને સીરિયલમાં રાહ જોવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે તેમ લાગી રહ્યું છે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget