શોધખોળ કરો

'બાહૂબલિ'ની આ હોટ હીરોઈન પાકિસ્તાનના હેન્ડસમ ક્રિકેટરને પરણશે, તસવીરો થઈ વાયરલ, જાણો શું છે સત્ય ?

1/4
જણાવી દઈએ કે, તમન્ના સાઉથની સુપરહિટ એક્ટ્રેસ છે. તેમણે કેટલીક હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ બોલીવુડમાં તેને સફળતા મળી નથી. હાલમાં જ તે પ્રભાસ સ્ટાર બાહુબલી-2માં નજર આવી હતી.

2/4
નવી દિલ્લી: બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટીયા હાલમાં સોશય મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. ત્યારે સોશલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોને જોતા તમન્ના લગ્નની તૈયારી કરી રહી હોય એવું જણાય રહ્યું છે. વાઈરલ થઈ રહેલા ફોટોમાં તે એક પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રઝાક સાથે ખરીદિ કરતી દેખાઈ રહી છે. સોશલ મીડિયા પર આ ફોટો સાથે એવા સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે કે બન્ને લગ્નની ખરીદિ કરી રહ્યા છે.

3/4
વાયરલ ફોટોમાં તમન્ના જ્વેલરીના શો રૂમમાં અબ્દુલ રઝાક સાથે ઉભેલી નજર આવી રહી છે. બન્નેની કેમેસ્ટ્રી ખૂબ જામી રહી હોય એવું જણાઈ રહ્યું છે. પરંતુ લગ્નના સમાચાર ચોંકાવે તેવા છે કારણ કે, અબ્દુલ પહેલાથી જ પરિણિત છે અને તેના બે બાળકો પણ છે.

4/4
જો કે, આ ફોટો દુબઈના એક જ્વેલરી શો રૂમના ઓપનિંગનો છે. જેમાં બન્ને સાથે ખરીદી કરતા નજર આવી રહ્યા છે. ખબરોની માનીએ તો આ ફોટો 2013નો છે અને આ બન્ને શોપિંગ નહીં પણ જ્વેલરી શો રૂમના ઓપનિંગ માટે ગયા હતા. તે વખતે આ ફોટો ખૂબજ વાયરલ થયો હતો અને હવે ચાર વર્ષ બાદ પણ થયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર

Embed widget