શોધખોળ કરો

અજય દેવગનની ફિલ્મ 'તાનાજી ધ અનસંગ વૉરિયર'નું ટ્રેલર રિલીઝ

બોલીવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ તાનાજી 'ધ અનસંગ વૉરિયર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

મુંબઈ: બોલીવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ તાનાજી 'ધ અનસંગ વૉરિયર'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ધણા પોસ્ટર અને ટીઝર રિલીઝ થઈ ગયા છે.  ફિલ્મના ટ્રેલરમાં મરાઠા વીરની સ્ટોરી બતાવવામાં આવી છે. ફિલ્મના ટ્રેલરમાં ભવ્ય સેટ, વૉર સીન, એક્શનની ભરમાર છે. ફિલ્મના ટ્રેલરને યૂ-ટ્યૂબ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટ્રેલર રિલીઝ થવાની થોડી જ વારમાં હજારો લોકો ટ્રેલર જોઇ ચૂક્યા છે. ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના સૂબેદાર માલુસરે તાનાજી પર આધારિત છે. આ ફિલ્મમાં કાજોલ સાવિત્રીબાઇ માલુસરેની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વૉરિયર આવતાં વર્ષે 10 જાન્યુઆરીના મોટા પડદા પર રિલીઝ થવાની છે. ફિલ્મ ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે.

ટોપ સ્ટોરી

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના બજારોમાં સાવધાન ?
Hun To Bolish : હું તો બોલીશ : દારૂડિયા પકડાયા, બુટલેગર ક્યારે ?
Udhna Railway Station: દિવાળી અને છઠ્ઠ પૂજા માટે વતન જવા ઉમટ્યા હજારો લોકો, ઉધના સ્ટેશન પર ભીડ
CM Bhupendra Patel: વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય
Mehsana Video: પાટીદાર સંમેલનમાં પરેશ ધાનાણી અને નીતિન પટેલની રમૂજી ટકોરથી હાસ્યનું મોજું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget Earphones: 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં મેળવો ધાંસુ ક્વોલિટીના ઈયરફોન, જુઓ આ 3 ઓપ્શન

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટ નજીક વિમાન ક્રેશ, 9 લોકોના મોત, જુઓ VIDEO

મહાદેવ એપ કેસ: સટ્ટાબાજીનો મુખ્ય માસ્ટરમાઇન્ડ સૌરભ ચંદ્રકર આખરે ઓમાનથી ભારત લવાયો

બંગાળની ખાડીમાં ભયાનક તોફાન સક્રિય: 'મુરાસુ' વાવાઝોડું મચાવશે તબાહી, આ રાજ્યોમાં ભારે વરસાદ

કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
કમોસમી વરસાદનો કહેર: ગીર અને રાજકોટમાં પાક બરબાદ, ખેડૂતોની દિવાળી બગડી; જુઓ સ્થિતિ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
માર્ક્સ ઓછા આવ્યા તો પણ નહીં થાય અપમાન! CM ભૂપેન્દ્ર પટેલનો શાળાઓ માટે નવો આદેશ

રાજકોટની હાઈપ્રોફાઈલ દારુ પાર્ટી મુદ્દે ચોંકાવનારો ખુલાસો,બિલ્ડર ડેકોરા ગ્રુપે પાર્ટીનું આયોજન કર્યાનો પર્દાફાશ

Embed widget