નવી દિલ્હીઃ ફરી એકવાર ટીવી સીરિયલો માટેનુ ટીઆરપી લિસ્ટ જાહેર થઇ ચૂક્યુ છે. આ વખતે લિસ્ટમાં મોટો ઉલટફેર પણ જોવા મળ્યો છે. છેલ્લા બે વર્ષથી સતત TRP લિસ્ટમાં રૂપાલી ગાંગુલી સ્ટારર 'અનુપમા' (Anupama)એ એકહથ્થુ દબદબો બનાવી રાખ્યો છે. પરંતુ આ વખતે બાર્ક ઇન્ડિયાએ (Broadcast Audience Research Council) ટીઆરપી લિસ્ટ જાહેર કરી દીધુ છે. 


આ અઠવાડિયાના ટીઆરપી લિસ્ટને બાર્ક ઇન્ડિયાએ જાહેર કરી દીધુ છે, જેમા કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. કેમ કે આમાં 14 દિવસ જુનો એક શૉ એન્ટ્રી મારતા જ ઝડપથી આગળ વધતો દેખાઇ રહ્યો છે. વળી, એકતા કપૂરની 'નાગિન 6' (Naagin 6)ને લિસ્ટમાંથી બહારનો રસ્તો જોવો પડ્યો છે. જાણો આ વખતે કયા કયા શૉ રહ્યાં છે ટીઆરપીમાં ટૉપ 5........   


અનુપમાએ ફરી એકવાર જાળવ્યો દબદબો-
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ની લવ સ્ટૉરી વાળો શૉ અનુપમા આ વખતે ફરી એકવાર ટીઆરપીમાં નંબર વનની પૉઝિટીશન પર યથાવત રહ્યો છે. આ શૉમા માટે હવે ચાર્ટમાં પહેલા નંબર પર રહેવુ સામાન્ય વાત થઇ ગયુ છે. કેમે કે અનુપમા દર વખતની જેમ આ વખતે પણ નંબર વનની પૉઝિશન પર છે.


ટીઆરપીના ટૉપ 5 શૉ- 
1 અનુપમા (Anupama) 
2 ગુમ હૈ કિસી કે પ્યાર મે (Ghum Hai Kisikey Pyaar Meiin)
3 યે હૈ ચાહતેં (Yeh Hai Chahatein)
4 ઇમલી (Imlie) 
5 યે રિશ્તા ક્યા કહલાતા હૈ (Yeh Rishta Kya Kehlata Hai)
6 કુમકુમ ભાગ્ય (Kumkum Bhagya)
7 સ્માર્ટ જોડી (Smart Jodi) 


આ પણ વાંચો....... 


Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે


નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........


ગૂગલે આ ખતરનાક એપને પ્લે સ્ટૉરમાંથી હટાવી, ફોનમાં આવતા જ બેન્ક ખાતુ કરી દે છે ખાલી, જાણો કઇ રીતે કરે છે કામ.........


Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો


CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ


હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?