શોધખોળ કરો
Advertisement
બિગ બોસ-14: ટ્વિટર પર ટ્રેન્ડ થયા અભિષેક શુકલા, ફેન્સે કરી સુશાંત સિંહ રાજપૂત સાથે તુલના
બિગ બોસ 14ના વધતા જતાં એપિસોડ સાથે અભિનવ શુક્લાની ગેઇમ વધુ બેસ્ટ થઇ રહી છે. તેમના ગેઇમ ઇન્ટિલિજન્સ અને શાંત સ્વભાવના કારણે અભિનવ ટવિટર પર ટ્રેન્ડ થઇ રહ્યો છે. ફેન્સ તેમની તુલના દિવંગત સુશાંત સિંહ રાજપૂત સાથે કરી રહ્યાં છે
બિગ બોસના ઘરમાં હવે માત્ર 9 લોકો જ બચ્યાં છે. હવે તેના ફિનાલેમાં પણ વધુ સમય નથી. આ સ્થિતિમાં ઘરના લોકો જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ દરમિયાન અભિનવ શુકલા અને તેમની પત્ની રૂબીના દમદાર કન્ટેસ્ટન્ટ તરીકે સામે આવી રહ્યાં છે.
જો કે શરૂઆતમાં અભિનવને સ્ટ્રોન્ગ કન્ટેસ્ટન્ટ ન હતો માનવામાં આવતો. હોસ્ટ સલમાન ખાને પણ આ મુદ્દે સહમતી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અભિનવ એક્ટિવ કન્ટેસ્ટન્ટ નથી. જો કે હવે અભિનવે આ બધી જ વાતોને ખોટી સાબિત કરી દીધી છે.
સુશાંત સિંહ રાજપૂત સાથે કરી તુલના
આજે ટવિટર પર અભિનવ શુકલા ટ્રેન્ડ કરી રહ્યો છે. યુઝર્સ તેના શાંત અને જિદ્દાદિલ સ્વભાવની પ્રશંસા કરી રહ્યાં છે. કેટલાક યુઝર્સ તેના ઇન્ટેલિજન્સની તુલના સુશાંતસિંહ સાથે પણ કરી રહ્યાં છે. તનિષા નામની આ યુઝરે અભિનવની પ્રશંસા કરતા લખ્યું, “બિગબોસના ઘરમાં અભિનવ એકમાત્ર એવી વ્યક્તિ છે,જેને ઘરમાં પણ બધા જ પસંદ કરે છે, બિગ બોસ 14નો હિરો છેસ અભિનવ”
નાઇમા શેન નામની એક યુઝરે લખ્યું કે, “અભિનવ ઇન્ટેલિજન્ટ, સજ્જન અને સ્ટોન્ગ છે, જે ખરેખર બિગ બોસ-14નો હિરો છે કારણ કે તે હંમેશા બધા માટે વાત કરે છે.Abhinav Shukla is the only one in the house who is liked by most of the persons of house @BiggBoss BB14 HERO ABHINAV
— Tanisha ❤️❤️❤️ (@keepstrong10100) January 15, 2021
He is A gentleman,Strong,Solid and yet so gentle inside..Always Considerate to all.. BB14 HERO ABHINAV pic.twitter.com/qYwJt5hH6d
— 🅽🅰🅸🅼🅰 🆂🅷🅴🅽💞💞 (@naima_shen) January 15, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
આરોગ્ય
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion